સત્તુ ના લોટ ના લાડુ

Falguni Shah @FalguniShah_40
આ લાડુ મેં લાલા માટે બનાવ્યા હતા.🌹❤️🌹
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.
સત્તુ ના લોટ ના લાડુ
આ લાડુ મેં લાલા માટે બનાવ્યા હતા.🌹❤️🌹
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ મૂકી સતુ નો લોટ નાખી ધીમા ગેસ ઉપર ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકી લો અને એક પ્લેટમાં કાઢી લો
- 2
ત્યારબાદ કડાઈમાં બારીક સમારેલો ગોળ ઉમેરી મેલ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો અને નીચે ઉતારી શેકેલો સતુ નો લોટ અને ઈલાયચી પાવડર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ તેના ગોળ ગોળ લાડુ વાળી લો તો હવે આપણા હેલ્ધી ટેસ્ટી શબ્દોના લોકના લાડુ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ૪૫ થી સજાવટ કરી લાલાને ભોગ લગાવી લો.
- 4
Similar Recipes
-
-
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
ઘઉંના લોટ ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#સાતમસ્પેશિયલ#cookpadgujaratiમુઠીયા ના લાડવા તો બનાવતા જ હોઈએ છીએ.પરંતુ આજે મેં સાતમ સ્પેશિયલ ઘઉંના લોટના લાડુ બનાવ્યા છે. ઘઉંના લોટને શેકીને ઘી અને ગોળના ઉપયોગથી લાડુ બનાવ્યા છે. આ લાડુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel -
કુલેર ના લાડુ (બાજરી ના લોટ ના લાડુ)
#ગુજરાતીકુલેર ના લાડુ એ આપણી ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે. આપણે કહેતા હોય છીએ કે આગળ ના માણસો (એટલે કે આપણા આગળ ના વડીલો ) નો ખોરાક સાચો હતો એટલે એ લોકો મોટી ઉંમરે થાય ત્યાં સુધી કામ કરી શકતા. હા એ વાત સાચી જ છે એ લોકો બાજરો, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ વધુ કરતા હતા.તો આજે મેં તે જ બાજરી નો લોટ , ઘી અને ગોળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા એવા કુલેર ના લાડુ બનાવ્યા છે. આ લાડુ ખૂબ જ પૌષ્ટિક છે. Yamuna H Javani -
એપલ શીરો (Apple Sheera Recipe In Gujarati)
#mrMilk રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ હેલ્ધી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
અડદની દાળના પનીર પીઝા 🍕🍕
મધર્સ ડે સ્પેશ્યલ રેસીપી 🌹🌹❤️❤️🌹🌹ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
નાળિયેર ના લાડુ (Nariyel na ladoo recipe in Gujarati)
નાળિયેર અને ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ લાડુ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ હેલ્ધી મીઠાઈ છે. આ લાડુ ફક્ત ચાર વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ એક ઝડપથી અને સરળતાથી બની જતી મીઠાઈ છે જે વાર તહેવારે અને ધાર્મિક પ્રસંગોએ બનાવી શકાય. હેલ્ધી વસ્તુઓ ખાતા લોકો માટે આ એક ખુબ જ સરસ સ્વીટ નો ઓપ્શન છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
ભાખરી ના (ઢોસા) લાડુ
#ચતુર્થી લાડુ એ ગણેશ જી ને ખૂબ પ્રિય છે. તેથી જ ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશ જી ને લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. બધા જ જુદી - જુદી જાત ના લાડુ બનાવી ને પુરી શ્રદ્ધા થી ગણેશ જી ને ધરાવે છે.આજે મેં પણ ગણેશ જી માટે ભાખરી ના લાડુ બનાવ્યા છે તેની રેસિપિ તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા Falguni Shah -
બુંદી ના લાડુ (Bundi Ladu Recipe In Gujarati)
બુંદી તો ઘણીવાર બનાવતા હોય ,પણ લાડુ બનાવવા મટે જો ચાસણી પરફેક્ટ બને તો લાડુ ખૂબ જ સરસ બને છે .અને આવી ગરમી માં આ લાડુ બીજા દિવસે ખાઈએ તો ખૂબ જ મજા આવે છે . Keshma Raichura -
ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા. Falguni Shah -
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ચુરમાના લાડુ
#RB18#SFRચુરમાના લાડુ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવ્યા.. હમણાં વરસાદ ની સીઝનમાં અને તહેવારો માં માવો તાજો મળે નહીં.. મળે તો ભેળસેળ વાળો હોય જ.. એટલે મેં ચુરમાના લાડુ બનાવી લીધા..એ પણ ગોળ નાં જ.. જે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ.. Sunita Vaghela -
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
દર પૂનમે ચુરમાનાં લાડુ બને.. બજરંગદાસ બાપાને થાળ ધરાય. આજ નાં લાડુ ગુરુપૂર્ણિમા માટે ખાસ બનાવ્યા છે. બાપા માટે ખાસ ગોળનાં લાડુ જેમાં લસલસતું ઘી, જાયફળ અને ઈલાયચીની સુગંધ હોય. Dr. Pushpa Dixit -
હોમમેડ મોતીચૂર ના લાડુ
#લીલીપીળી#ચતુર્થીફ્રેન્ડ્સ, ગણપતિ બાપા ને અલગ અલગ પ્રકારના મોદક અને લાડુ ધરાવવામાં આવે છે. આજે મેં ગણપતી બાપા માટે મોતીચૂરના લાડુ બનાવ્યા છે. asharamparia -
કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)
એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Rinkal’s Kitchen -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#sweet આજે અંગારીકા ચોથ હોવાથી મેં ગણપતી બાપા માટે ચુરમાના લાડુ બનાવ્યા છે Vaishali Prajapati -
રોટલી ના લાડુ
#GA4#Week - 15#jaggeryઅહીંયા મેં રોટલી ના લાડુ બનાવ્યા છે આ ઘરમાં આપણે રોટલી વધતી હોય છે અને રોટલી નું શું કરવું એવું થયા કરે છે પણ અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે વધેલી રોટલી હોય એમાંથી લાડુ બનાવ્યા છે તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને થોડી જ વારમાં બની જાય છે Ankita Solanki -
-
વધેલી રોટલી ના ગોળવાળા લાડુ (Leftover Rotli Gol Laddu Recipe In Gujarati)
#Fam#Ladoવધેલી રોટલીના ગોળવાળા લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલી વધી હોય તો શું બનાવવું એવું થાય છે કેટલીક વાર રોટલીના ટુકડા કરી તેને શેકી ને ચેવડો બનાવું છું. આજે મેં લાડુ બનાવ્યા છે. નાના બાળકો સ્વીટ માંગે તો આ બનાવી આપો તો હેલ્થ માટે પણ ઘણું સારૂ છે. Jayshree Doshi -
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16937010
ટિપ્પણીઓ