રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દૂધને ગરમ મુકવુ ને હલાવવુ તેમા કેસરનાખી મિક્સ કરવુ મિલ્ક પાવડર નેમલાઈ મિક્સ કરી દૂધ નાખી હલાવવુ સહેજ રબડી જેવુ થાય એટલે એલચી પાઉડર નાખી સાઈડમા મુકવુ પનીરનૈ મસરીલેવુ તેમા રવો લોટ ખાંડ નાખી હાથે થી મસરી સમુધ થાય એટલેસાજીના ફૂલ નાખી હાથેથી ગોલ લુઆ કરી દબાવી એક સરખા કરી ગરમ તેલમા ધીમા તાપે લાલતરવા પછી રબડી મા નાખી ઠંડા કરવા ફીજમા ચાર કલાક રાખી ઉપર કાજુબદામ પિસ્તા ની કતરણનાખી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16936896
ટિપ્પણીઓ