વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડીપ તૈયાર કરવુ, તેમા મેયોનીઝ, કેચઅપ, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, મીઠું ઓરેગાનો નાખી મીક્સ કરવુ
- 2
૧ બાઉલ મા કેપ્સીકમ, ડુંગળી, કોબી અને ચીઝ ખમણી ને મીક્સ કરવુ
- 3
સેન્ડવીચ ના ૨ જુદા જુદા લેયર કરવા માટે વેજીટેબલ ના ૨ જુદા જુદા મીશ્રણ તૈયાર કરવા, ૧ બાઉલમા પનીર ના ટુકડા, કોર્ન, ટામેટાં મીક્સ કરવા તેમા તૈયાર કરેલી ડીપ મીક્સ કરવુ
- 4
હવે બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી, પનીર ને ડીપ વાળુ મીશ્રણ વાછરડું તેના પર બટર લગાવી વે બીજી બ્રેડ મુકી, ચીઝ વાળુ વેજીટેબલ નુ મીશ્રણ પાથરી ઉપર બ્રેડ મુકી થોડુ હળવા હાથે પ્રેસ કરો
- 5
હવે ગ્રીલરમા કે તવા પર સેન્ડવીચ ને શેકી લો,
- 6
પનીર, ચીઝ અને મેયોનીઝ થી ભરપુર ટેસ્ટી સેન્ડવીચ મેયોનીઝ ડીપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16407580












ટિપ્પણીઓ (12)