રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો અને કોર્ન ફ્લોર લઇ તેમાં મીઠું, મરી પાઉડર, મરચું, સોયા સોસ અને ગરમ મસાલો ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો
- 2
હવે ગેસ પર કઢાઈ માં તેલ ગરમ કરો અને પનીર ક્યૂબસ ને ખીરા માં ડીપ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અને તેને બાઉલ માં કાઢી લો અને એક બાઉલ માં કોર્ન ફ્લોર લઇ તેમાં પાણી ઉમેરી સ્લરી બનાવી લો
- 3
હવે કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, કેપ્સીકમ અને કોબીજ ને તેલ માં નાખી હાઈ ફલેમ પર થવા દો પછી તેમાં સોયા સોસ, ટોમેટો કેચઅપ અને સેઝવાન ચટણી ઉમેરી દો અને થોડું પાણી ઉમેરી મિક્સ કરો અને તેમાં કોર્ન ફ્લોર સ્લરી ઉમેરી મિક્સ કરો અને તેમાં પનીર મંચુરિયન ઉમેરી હલકા હાથે મિક્સ કરો અને ગેસ બંધ કરી લો
- 4
પનીર મંચુરિયન બની તૈયાર છે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
બટર પનીર ચીલી વીથ ગ્રેવી (Butter Paneer Chili With Gravy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
હોટ એન્ડ સ્પાઈસી પનીર ફિંગર્સ
#HotAndSpicyPaneerFingersહોટ એન્ડ સ્પાઈસી પનીર ફીન્ગર્સ#PC #RB17 #Week17#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveહોટ એન્ડ સ્પાઈસી પનીર ફિંગર્સ - જોઈને ખાવાનું મન થઈ જાય અને સ્વાદિષ્ટ એવી આ ફિંગર્સ સ્ટાર્ટર માં સર્વ કરી શકાય . આવો રેસીપી બનાવીયે. Manisha Sampat -
-
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
-
રવા મંચુરિયન જૈન
#RB17#WEEK17#RAVA#MUNCHURIYAN#CHINESE#MONSOON#WINTER#HEALTHY#NOFRYED#boiled#steam#શ્રાવણ#KIDS#VEGETABLE#HOT#TANGY#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16407852
ટિપ્પણીઓ (13)