કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

#FDS
ફ્રેન્ડ અને પાણીપુરી એક બીજા ના પૂરક કહીએ તો ખોટું નથી રૂટિન માં આપણે બેનપણીઓ સાથે બહાર કે ખરીદી કરવા ગયા હોય ત્યારે લગભગ એકાદ પ્લેટ તો ખાવા નું મન થઇ જ જતું હોય છે તો આજે મે મારી બહેનપણીઓ ની ફેવરીટ એવી પાણીપુરી બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧પેકેટ પૂરી
  • ૬-૭ નંગ બાફેલા બટાકા
  • ૧ કપબાફેલા ચણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૪ ટી સ્પૂનહિંગ
  • ૧ ટી સ્પૂનધાણજીરું
  • 3 નંગઝીણું છીણેલી ડુંગળી
  • ફુદીના નું પાણી બનાવવા માટે
  • ૧ કપફુદીના ના પાન
  • ૧મોટો ટુકડો આદુ
  • ૨-૩ લીલી મરચી
  • ૧/૨ કપકોથમીર
  • ૧ ટી સ્પૂનજીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્વાદ મુજબ સંચળ
  • ૧-૨ લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા તથા ૫ થી ૬ કલાક પલાળી ને બાફેલા ચણા લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ધાણાજીરું, ડુંગળી નાખી ને માવો તૈયાર કરો.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાણી માટે એક મિક્સર જારમાં ફુદીના ના પાન, કોથમીર, આદુ, મરચાં તેમજ જરૂર મુજબ પાણી નાખી ક્રશ કરી લો.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ક્રશ થઈ ગયા બાદ તેને એક બાઉલ માં કાઢી તેમાં સ્વાદ મુજબ મીઠું, સંચળ, લીંબુ નો રસ નાખી હલાવી ને ઠંડુ કરવા મુકો.હવે પૂરી ફોડી તૈયાર કરેલો મસાલો ભરી પાણી સાથે સર્વ કરો તો તૈયાર છે પાણીપુરી.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
પર August 02, 2022 15:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
  2. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  3. ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
  4. રાગી પીનટ્સ સુખડી
  5. ન્યૂયોર્ક સ્ટાઇલ એગલેસ ચીઝકેક (Newyork Style Eggless Cheesecake Recipe In Gujarati)
  1. મેંગો આઈસ ટી
  2. રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  3. શેકેલી બ્રેડ (Shekeli Bread Recipe In Gujarati)
  4. બ્રેડ ક્રમ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16411918
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close