કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

#RB18
અમારા ઘર માં રાજમા બધા ને ખૂબ ભાવે છે સાંજે રોજ શું બનાવું એના ઓપ્શન માં લઈ શકાય એવી આ ડીશ છે.

#RB18
અમારા ઘર માં રાજમા બધા ને ખૂબ ભાવે છે સાંજે રોજ શું બનાવું એના ઓપ્શન માં લઈ શકાય એવી આ ડીશ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો રાજમા
  • ૩ નંગટામેટા ની પ્યુરી
  • ૩ નંગચોપ કરેલી ડુંગળી
  • ૧/૪ ટી સ્પૂનખમણેલું આદુ
  • ૪-૫કળી ખાંડેલું લસણ
  • ૩ ટી સ્પૂનતેલ
  • ૧ ટી સ્પૂનરાઈ
  • ૧/૪ ટી સ્પૂનહિંગ
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • ગાર્નિશીંગ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં રાજમા ને ૫ થી ૬ કલાક માટે પલાળી લો.પલળી જાય એટલે કુકર મા લગભગ ૫ થી ૬ સિટી વગાડી બાફી લો.

    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, નાખી ડુંગળી ની પેસ્ટ નાખી થોડી સાંતળી લો આછી ગુલાબી થાય પછી તેમાં લસણ, આદુ તેમજ ટામેટા ની પ્યુરી નાખી દો હવે તેમાં હળદર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, મરચું સ્વાદ મુજબ મીઠું નાખી થોડીવાર ગ્રેવી ને ઘટ્ટ થવા દો.

    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં બાફેલા રાજમા નાખી તેને પણ થોડીવાર ચડવા દો.બધું એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપર થી કોથમીર અને બટર નાખી ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો તો તૈયાર છે મસાલેદાર રાજમા.

    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
પર August 04, 2022 12:09

ટિપ્પણીઓ

Vyas Ekta
Vyas Ekta @cook_24794153
August 04, 2022 16:16
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજમાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગસ (Magas Recipe In Gujarati)
  2. જલેબી (Jalebi Recipe In Gujarati)
  3. ચીઝી નાચોઝ ભેળ (Cheesy Nachos Bhel Recipe In Gujarati)
  4. લસણીયા મમરા (Garlic Mamara Recipe In Gujarati)
  5. કુલેર (Kuler Recipe In Gujarati)
  1. મગ ફણગાવેલા (Moong Fangavela Recipe In Gujarati)
  2. કંકોડા નું શાક
  3. કેરટ ઍન્ડ સીનમન કેક (Carrot Cinnamon Cake Recipe In Gujarati)
  4. સુરણ ની કટલેટ ચાટ (Suran Cutlet Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16415819
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close