બાસુંદી (Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં દૂધ ઉકળવા મુકો.તેમાં ચપટી જાયફળ નો ભૂકો એડ કરી હલાવતા રહો.પછી કેસર નું બનાવેલ મિશ્રણ એડ કરો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં થોડું દૂધ નાખી તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી એક મિશ્રણ રેડી કરો.હવે તેને થોડું થોડું કરી ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરો.
- 3
પછી તેમાં ખાંડ નાખો.ત્યારબાદ તેમાં કાજુ બદામ નો ભૂકો ઉમેરો.એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
- 4
ત્યારબાદ ફ્રીઝ માં ઠંડી થવા મુકો.ઠંડી ઠંડી બાસુંદી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16417485








ટિપ્પણીઓ (4)