રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મકાઈ ને કુકર મા બાફી લેવી.પછી તેના બી કાઢી લેવા.
- 2
એક પેન મા તેલ લઈ તેમા રાઈ, જીરૂ ઉમેરો
હવે તેમા લસણ ની પેસ્ટ ઉમેરો. - 3
હવે તેમા ડુંગળી ટામેટા ની પેસ્ટ ઉમેરી તેમા મીઠું સ્વાદમુજબ,લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો બધુ ઉમેરી તેને મિક્સ કરી તેલ છૂટુ પડે ત્યા સુધી ચડવા દો.
- 4
હવે તેમા બાફેલી મકાઈ ઉમેરી તેને મિક્સ કરી લો. તેમા મલાઈ ઉમેરો અને હલાવો.તેને કોથમીર થી ગાર્નિશ કરો.
- 5
તો તૈયાર છે મકાઈ નુ શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16419189






ટિપ્પણીઓ