બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય..
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય..
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી એકઠી કરી લો..
ડુંગળી બટાકા ટામેટા મરચા ને ઝીણા કાપી લો..પૌંઆ ને બે વાર ધોઈ નિતારી લો. - 2
પેન માં તેલ મૂકી રાઈ જીરું હિંગ અને અડદ ની દાળ નાખી તતડે એટલે ડુંગળી મરચાના કટકા સાંતળી લો,ત્યારબાદ બટાકા નાખી મીઠું એડ કરી હલાવી ઢાંકી ને ચડવા દો.
- 3
- 4
હવે નીતરેલા પૌંઆ ને બાઉલ માં લઇ મરચું હળદર ધાણાજીરું ખાંડ ધાણા અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી ને રેડી રાખો..
બટાકા અડધા ચડે એટલે ટામેટા માં કટકા અને મસાલો કરેલા પૌંઆ નાખી સારી રીતે મિક્સ કરી ૨-૩ મિનિટ ગેસ પર રાખી નીચે ઉતારી ઠંડા કરી લો. - 5
- 6
- 7
ઠંડા થાય એટલે લંચ બોકસ માં ભરી, ધાણા નાખી લો.બટાકા પૌંઆ તૈયાર છે.
- 8
Similar Recipes
-
વેજીટેબલ પૌંઆ (Vegetable Poha Recipe In Gujarati)
બધા ના ઘર માં બનતો ગરમ નાસ્તો.. અને ઝટપટ બનતો છે એટલે અચાનક મહેમાન આવી ગયા કે બહુ ભૂખ લાગી હોય તો ફટાફટ બની જાય છે..આજે હું આ પૌંઆ બનાવું છું તમે પણ જોઈ ને બનાવજો.. Sangita Vyas -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
બટાકા પૌંઆ
#ઝટપટજો ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સૌથી પહેલાં નંબર ની વાનગી એટલે બટાકા પૌંઆ Bijal Thaker -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellowબટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે Hetal Chirag Buch -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
કાંદા બટાકા પૌવા (Onion Potato Poha Recipe in Gujarati)
પોસ્ટ -6બટાકા પૌવા આપણે બધા જ બનાવ્યા છે પણ તેના અંદર જો થોડા વેજિટેબલ્સ નાખવામાં આવે તો સવારનો નાસ્તો વધારે હેલ્થી અને પોષણયુક્ત બને છે. Apexa Parekh -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે.. Dhara Jani -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
બટાકા પૌવા (Bataka Poha recipe In Gujarati)
#goldenapron3 week18 અહીં મેં મરચાનો ઉપયોગ કરીને બટાકા પૌંઆ બનાવ્યા છે khushi -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
ચીઝી પૌંઆ બોલ્સ (Cheesey Poha Balls recipe in Gujarati)
#LB#RB11પૌંઆ બટેટા એ ઈઝીલી બની જતો ઇન્સ્ટન્ટ નાસ્તો છે. પણ બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે કંઈક નવું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવું પડે તો મેં અહીંયા સીધા સાદા પૌંઆ બટેટા ને ટ્વીસ્ટ કરીને ટેસ્ટી બોલ્સ બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
બટાકા પૌંઆ
ગુડ મોર્નિંગ... જય શ્રીકૃષ્ણ 😊🙏🙏આજે હું તમને બટાકા પૌંઆ ની રેસીપી કહું છુ... આમ તો દરેક ધર માં બટાકા પૌંઆ બનતાં જ હશેને...પણ તેને હેલદી અને પ્રોટીન થી ભરપુર બનાવી ડેકોરેશન કરવામાં આવે તો????? જોઇ ને જ ખાવાનું મન થઇ જાય ને... દોસ્તો... તો ચલો આજે ડેકોરેશન સાથે પ્રોટીન થી ભરપુર બનાવી એ બટાકા પૌંઆ....😊😊 Falguni Prajapati -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
બટાકા કાંદા પૌવાં (Bataka Kanda Pauva Recipe In Gujarati)
#LB બાળકો ને લાઇટ અને ટેસ્ટી નાસ્તોલંચ બોક્શ માં આપી એ તો સ્વાસ્થય માટે સારું રહે છે. Bhavnaben Adhiya -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR#RB10ઝટપટ બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કાંદા પૌંઆ Maitri Upadhyay Tiwari -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.#ફટાફટ Nidhi Sanghvi -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્ર માં સવાર માં સ્ટ્રીટ સાઈડ માં આ પોહા મળી જ રહે.. Sangita Vyas -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1ગુજરાતીઓ નો ફેવરિટ અને બનાવવામાં સહેલો નાસ્તો. Sangita Vyas -
બટાકાં પૌંઆ(Bataka Paua Recipe In Gujarati)
#ફટાફટઝટપટ બનતી બટાકાં પૌંઆ એવી વાનગી છે કે દરેકની ની ઘરે બનેજ.. મે પણ બનાવી Daxita Shah -
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
બટાકા નું કોરું ઝીણું શાક
આજે લંચ માં કોરું જ ખાવું હતું એટલે બટાકા નું કોરું શાક અને રોટલી જ કર્યા.. Sangita Vyas -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
Sunday brunch..બટાકા નું કોરું ઝીણું શાક સાથે તીખી પૂરી અને મસાલા ચા હોય તો દિવસ સુધરી જાય.. Sangita Vyas -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week_1 બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે.. Tejal Rathod Vaja
More Recipes
ટિપ્પણીઓ (11)