રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Komal Vasani @komal_vasani21193
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોંપ્રથમ રીંગણને પાણીથી ધોઈ સાફ કરી કાપા પાડી તેલ લગાડી શેકી લો અને છાલ ઉતારી મેશ કરી લો.
- 2
હવે એક કડાય મા તેલ ગરમ થવા મૂકી હિંગ ઉમેરી ડુંગળી ને સાતળી લો.
- 3
ત્યારબાદ તેમાં ટામેટાં, આદુ-લસણ ની પેસ્ટ અને બાકીના બધા મસાલા મિક્સ કરી 1-2 મિનિટ સુધી ચડવા દો.
- 4
હવે મેશ કરેલા રીંગણ ઉમેરી 4-5 મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ જોશો તો તેલ છૂટું પડી ગયું હશે. હવે ગરમ મસાલો ઉમેરી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.... તો ત્યારછે કાઠિયાવાડી સ્પેશ્યિલ રીંગણાં નો ઓળો....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16419413






ટિપ્પણીઓ