રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Komal Vasani @komal_vasani21193
રાંધવાની સૂચનાઓ
- 1
સોંપ્રથમ રીંગણને પાણીથી ધોઈ સાફ કરી કાપા પાડી તેલ લગાડી શેકી લો અને છાલ ઉતારી મેશ કરી લો.
- 2
હવે એક કડાય મા તેલ ગરમ થવા મૂકી હિંગ ઉમેરી ડુંગળી ને સાતળી લો.
- 3
ત્યારબાદ તેમાં ટામેટાં, આદુ-લસણ ની પેસ્ટ અને બાકીના બધા મસાલા મિક્સ કરી 1-2 મિનિટ સુધી ચડવા દો.
- 4
હવે મેશ કરેલા રીંગણ ઉમેરી 4-5 મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ જોશો તો તેલ છૂટું પડી ગયું હશે. હવે ગરમ મસાલો ઉમેરી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.... તો ત્યારછે કાઠિયાવાડી સ્પેશ્યિલ રીંગણાં નો ઓળો....
Similar Recipes
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
-
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Nita Dave -
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR6શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ. HEMA OZA -
-
રીંગણાં નો ઓળો
#મોમ#મેંમારા સન નો ફેવરિટ છે ઑરો અને બાજરી નો રોટલો તેને બહુ જ ભાવે તે કહે મમી તું રોજ આ બનાવી આપજે. Kinjal Kukadia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas -
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
-
-
લીલા રીંગણાં નો લીલો ઓળો
#BW #લીલા_રીંગણાંનો_લીલો_ઓળો#SN2 #Vasantmasala #aaynacookeryclub #પંજાબીસ્પેશિયલ #લીલોઓળો #ગ્રીનઓળો#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલીલા રીંગણ નો લીલો ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લીલી સામગ્રી નો વધુ ઉપયોગ થાય છે. લાલ મરચુ પાઉડર ની બદલે લીલા મરચા નો ઉપયોગ ખાવાની તીખાશ પ્રમાણે કરવામાં આવે છે. Manisha Sampat -
-
-
-
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#post37કાઠીયાવાડી લોકો રાતના જમણ ને વાળુ કહે છે.ગામડામાં તો આજના સમયમાં પણ લગભગ રોજ વાળુમાં રોટલા બનાવવામાં આવે છે. તેમાં પણ હાથે થી સારી રીતે મસળી ને ટીપેલો રોટલો હોય અને દેશી ઘી-દૂધ તો હોય જ. કાઠીયાવાડી લોકોનો દેશી ખોરાક ના કારણે પોતે ભાગ્યે જ બીમાર પડે છે શુદ્ધ દેશી ખોરાક અને શુદ્ધ હવા હોવાથી તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. કાઠીયાવાડી ડિનર બાજરાનો રોટલો, રીંગણનો ઓળો માખણ, છાશ અને પાપડ બસ આપણા કાઠીયાવાડી તેમજ ગુજરાતી લોકોને શુદ્ધ દેશી જમવાનું મળી જાય એટલે પૂછવું જ શું? એમાં પણ દેશી ઘી થી લથબથ હાથેથી ટીપેલો બાજરાનો રોટલો એની સાથે ઘરે બનાવેલું તાજુ માખણ તેમજ તાજા વાડીના કુણા કુણા રીંગણનો ઓળો અને સાથે છાશ મળે એટલે ૩૨ પકવાન મળ્યા બરાબર હે ને મિત્રો? Divya Dobariya -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળાની ઋતુ હોય અને રીંગણાં નો ઓળો અને બાજરાનો રોટલો જો હોય તોતો મોઢા માં પાણી આવી જાય. ચૂલાના તાપમાં રીંગણાં ને સેકીને ઓળો બોવજ મસ્ત થાય છે. Valu Pani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16419413
ટિપ્પણીઓ