ફરાળી લાડુ (Farali Ladoo Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16420454
શીંગ દાણા સેકી ફોતરા કાઢીને ભૂકો કરવો દરદરો, તલ સેકી ને ભૂકો કરવો,કોપરાનું ખમણ ને પણ થોડું મિક્ચર માં ફેરવી લેવું, ત્રણેય વસ્તુ ભેગી કરી લેવી,ઘી ગરમ કરી ને તેમાં ગોળ ઉમેરવો, ગોળ એકસરખો થઈ જાય એટલે દળેલું મિશ્રણ નાખી હલાવી લાડુ વાળવા. તૈયાર છે ફરાળી લાડુ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)