રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં મસાલા તેલ સોડા ઉમેરી ખીરું તૈયાર કરવું,ત્યાર બાદ એક એક રોટલી પર ખીરું પાથરતા જવું,ઉપર ઉપર ત્રણ રોટલી ખીરું પાથરી ને રાખવી,આ રીતે ત્રણ ત્રણ રોટલી ના વિંટા વાળવા,અને ઢોકળીયા માં બાફવા મુકો,બફાઈ જાય એટલે ગોળ ગોળ કટકા કરી ને વઘારવા વઘાર માં સૂકા મરચાં ને તલ નાખવા. વઘારાઈ જાય એટલે રોટલી નાં પાત્રા ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #@વેસ્ટ ઇસ બેસ્ટ #વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋 Hetal Shah -
-
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
પાત્રા(patra recipe in gujarati)
#સુપેરશેફ૩#જુલાઈપોસ્ટ૧૩#મોનસૂનસ્પેશિયલપાત્રા વરસાદ ની મોસમ માં ગરમ ગરમ સારા લાગે છે.એમાં પણ ગરમ ગરમ ચા મળી જાય તો સુ કહેવું..પણ થોડી મેહનત માંગે છે. Nayna J. Prajapati -
-
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
-
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4#week1અમારા ઘર ના ક્યારા મા જ પતરવેલિયા ના પાન ઉગે છે... એ જ પાન ઉતારી ને મે પાત્રા બનાવ્યા. rachna -
પાત્રા (Patra Recipe In Gujarati)
Khyat Trivedi#EBપત્રા ગુજરાત ની એક પ્રખ્યાત વાનગી છે..ફરસાણ તારીખે જુદી જુદી રીતે ખવાતી વાનગી.. જેમ કે સૂકા પાત્રા, રસવાળા પાત્રા, ફ્રાઈ પાત્રા..આની લાઈવ રેસિપી મારી youtub chenal પર જોઈ શકો છો.. Khyati's cooking house Khyati Trivedi -
-
રોટલી પાત્રા
#ગુજરાતી #goldenapron post-21ઘણી વાર આપણા ત્યાં રોટલી બહુ બધી વધતી હોય છે.. તો તેમાંથી આ ટેસ્ટી પાત્રા રેસિપી તમે બનાવી શકો છો.. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. આને એકવાર જરૂર ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
-
પાત્રા મૂઠિયાં.(Patra Muthiya in Gujarati.)
પાત્રા ચોપડવાની ઝંઝટ વગર ટેસ્ટી પાત્રા નો સ્વાદ માણો.બાફેલાં મૂઠિયા પાત્રા એક વીક સ્ટોર કરી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.છઠ સાતમ ના તહેવાર માં ઉપયોગી થશે. Bhavna Desai -
પતરવેલિયા / પાત્રા (Patarvelia / Patra Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : પતરવેલિયા ( પાત્રા )અમારા ઘરમાં બધાને પતરવેલિયા પાત્રા બહું જ ભાવે 😋 તો આજે મેં ડીનર માટે પતરવેલિયા બનાવ્યા. Sonal Modha -
પાત્રા (Patra recipe in Gujarati)
#goldenapron3#week21#રોલ#સ્નેક્સપાત્રા એ ગુજરાતી ફરસાણ છે. અને ખુબ ટેસ્ટી છે. પાત્રા તમે નાસ્તા માં ટિફિન માં લંચ કે ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકો. કોઈ પાન ચટણી સાથે સરસ લાગે છે. અત્યારે રસ ની સીઝન છે તો તમે તેને રસ સાથે પણ સર્વ કરી શકો છો. Daxita Shah -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
રવિવાર ની જમણ ની થાળી માં અચૂક ફરસાણ હોય તેમાં પણ હવે તો રસ પણ શરૂ થઈ ગયો છે તો શોભતું ભાણુ રસ ને પાત્રા HEMA OZA -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
અત્યારે પાત્રા ની સીઝન હોવાથી સારા પાત્રા મળે છે. અળવી ના પાન. પાત્રા બે રીતે હું બનાવું છું એકબાફી ને વઘારી નેઅને એક directet પાત્રા બનાવી ને તળી ને ડીપ ફ્રાઈ કરી ને બનાવું છું. તો આજે મેં સ્ટીમ કરી ને વઘારીયા છે. તો બેવ ટેસ્ટી બને છે.તો વિકેન્ડ માટે સરસ પાત્રા બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai -
-
-
પાત્રા (patra in gujarati recipe)
#સુપરસેફ3વરસાદ પડે એટલે કઈ ચટપટું તીખું ખાવાનું મન થાય. પાત્રા માં લોટ ચોપડવાની અને બીડું વાળવાની ઝંઝટ વગર ઝીણા સમારી લોટ અને મસાલા મિક્સ કરી બાફી,સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે જે સેલો ફ્રાય કરવાથી ક્રિસ્પી બને છે.. Dharmista Anand -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
##FFC5#Week 5#Dinner recipe cooksnap challenge#WDC મેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી શ્વેતા શાહ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ શ્વેતાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16420406
ટિપ્પણીઓ