કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#TR
આ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો.

#TR
આ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨-૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧૨૫ ગ્રામ આઇસિંગ ખાંડ અથવા દળેલી ખાંડ
  3. ૧૦૦ ગ્રામ બટર
  4. ૧/૨ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  6. ૧/૮ ટી.સ્પૂન મીઠું
  7. ૧/૨ ટી સ્પૂન ઓરેન્જ એસેન્સ
  8. ૧ ડ્રોપઓરેન્જ ફૂડ કલર
  9. ૧/૨ ટી સ્પૂનપાઈનએપલ એસેન્સ
  10. ૧ ડ્રોપગ્રીન ફૂડ કલર
  11. ૧/૨ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  12. ૬-૭ ટી.સ્પૂન દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદામાં બેકિંગ પાઉડર, બેકીંગ સોડા અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે એક બાઉલમાં બટર લઈ તેને ઇલેક્ટ્રિક બીટર અથવા હેન્ડ વિસ્કરથી બટર નો કલર ચેન્જ થાય ત્યાં સુધી બીટ કરો.

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં આઈસિંગ ખાંડ ચાળીને ઉમેરો અને ફરીથી બીટ કરો. હવે તેમાં મેંદો ચાળીને ઉમેરો અને ચમચી અથવા spetulla વડે મિક્સ કરો.

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મિશ્રણ થોડું મિક્સ થઈ ગયા બાદ તેમાં ૧-૧ ટી.સ્પૂન દૂધ ઉમેરી હાથેથી લોટ બાંધી લેવો. હવે આ લોટને ત્રણ સરખા ભાગમાં વહેંચી લેવા.

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક ભાગમાં ઓરેન્જ ફૂડ કલર અને ઓરેન્જ એસેન્સ, બીજા ભાગમાં ખાલી વેનિલા એસેન્સ અને ત્રીજા ભાગમાં ગ્રીન ફૂડ કલર અને પાઈનએપલ એસેન્સ ઉમેરી મિક્સ કરો.

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે આ ત્રણેય કલરના લોટમાંથી ૧૦૦-૧૦૦ ગ્રામના લુવા કાઢી, અલગ અલગ રોલ કરી, ચપટો કરી તેને નીચે ગ્રીન, વચ્ચે વ્હાઈટ અને ઉપર ઓરેન્જ કલરના રોલ મૂકી તેને બરાબર રોલ કરી, પ્લાસ્ટિક બેગ અથવા ક્લિંગ ફ્લીમથી કવર કરી ૧૦ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરો.

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    બાકી વધેલા લોટમાંથી લાંબા રોલ કરો અને એકસરખા કાપી નાના ગોળા વાળી લો. હવે ત્રણેય કલરના રોલ સાથે મૂકી તેને હાથેથી રોલ કરી લુવો બનાવી લો અને તેને પણ ૧૦ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરો.

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે ઓવનને ૧૬૦ ડિગ્રીએ પ્રિહિત કરો. હવે કુકીઝને તેલથી ગ્રીસ કરેલ ટ્રે માં ગોઠવી ઓવનમાં ૨૦-૨૫ મિનિટ માટે બેક કરો.

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    આ કૂકીઝને ઠંડી કરી સર્વ કરો.

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર August 15, 2022 11:52

ટિપ્પણીઓ (6)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
August 16, 2022 04:32
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
  2. હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
  3. ફરાળી પીનટ કુકીઝ
  4. ટ્રાય કલર સેવરી મોદક
  5. તિરંગા સુજી બરફી
  1. ત્રિરંગી કોકોનટ કૂકીઝ (Trirangi Coconut Cookies Recipe In Gujarati)
  2. ત્રિરંગા સલાડ
  3. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  4. ત્રીરંગી શરબત ફ્રોમ લેફ્ટઓવર રસગુલ્લા સીરપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16438985
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close