ત્રિરંગા સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ગાજર,કેપ્સિકમ ધોઈ સાફ કરી લો.ત્યારબાદ કોબી લાંબી-પાતળી સમારી લો.,ગાજરને છીણી લો તથા કેપ્સિકમને જીણા સમારી લો.
- 2
દરેકમાં આલગ-અલગ મીઠું,લીંબુ તથા ખાંડનો ભૂકકો ઉમેરી મીક્સ કરી લો.ડુંગળીની આખી ગોળ સ્લાઈસ કરી લો.
- 3
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં સૌથી ઉપર કેસરી (ગાજરનું) છીણ પાથરો.પછી તેની નીચે સફેદ (સમારેલી કોબી) પાથરો અને નીચેના ભાગમાં ગ્રીન (સ😊મારેલા કેપ્સીકમ) પાથરો.ડુંગળી ની સ્લાઈસ પર કોઈપણ છીણનો સ્પૅશ ન થાય એ રીતે બ્લુ સ્કેચપેનથી (આ ચક્ર પ્રતીક રૂપ હોય
આને ખાવાના ઉપયોગમાં નથી લેવાનું ) પીકમાં બતાવ્યા પ્રમાણે આડી ઉભી લાઈન બનાવો અને સફેદ (કોબીના) છીણ પર હળવેથી સેન્ટરમાં રહે એ રીતે ગોઠવી દો. અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ચટપટી પેટીસ
#ATW1#TheChefStory#week1#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
ત્રિરંગા પીઝા જૈન (Tri Color Pizza Jain Recipe In Gujarati)
#TR#SJR#ત્રિરંગા#PIZZA#JAIN#CHEESE#BELPAPER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
તિરંગા પીઝા (Tiranga Pizza Recipe In Gujarati)
#TR#તિરંગા રેસિપી#SJR#શ્રાવણ /જૈન રેસિપી Smitaben R dave -
રાઇતું (Raita Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેશીપી#SJR#શ્રાવણી/જૈન રેશીપી Smitaben R dave -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
-
કારેલા નું ક્રીસ્પી શાક (Karela Crispy Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેશીપી Smitaben R dave -
શીતળા સાતમની કુલેર પ્રસાદ (Shitla Satam Kuler Prasad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટીવ રેશીપી Smitaben R dave -
-
-
-
હોટ ચોકલેટ
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋#AA1શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB19વીક 19#TR Juliben Dave -
-
-
મસાલા ગાજર(Masala Gajar Recipe in Gujarati)
#GA4#week3#carrotમારા ઘરે ગાજરની સિઝન શરૂ થાય કે તરત ગાજરનુ ફ્રેસ અથાણુ (આથેલા ગાજર,અથાણીયા ગાજર).બનાવવાનુ ચાલુ કરી દેવું પડે બધાને એ તો બહુ જ ભાવે .કાચા પણ એટલા જ ખવાય. ગાજર' એ 'વીટામીનનો મુખ્ય સ્ત્રોત છે.એટલે આંખ માટે ખૂબ જ ઉપયોગી છે.ગાજરનુ ,જ્યુસ, હલવો સલાડ ,સંભારો,અને અથાણા(ગળ્યું, ખાટું, તીખું) ઘણી રેશીપીઓ છે. જેમાંથી હું આજે અથાણીયા ગાજરની રેશીપી લાવી છું જે સૌને પસંદ આવશે. Smitaben R dave -
ત્રિરંગા સલાડ (Triranga Salad Recipe In Gujarati)
#TRત્રિરંગો આપણા દેશની શાન છે અને તેનું સન્માન કરવું તે દરેક ભારતીય નાગરિકની ફરજ છે મેં સલાડ માંથી ત્રિરંગા બનાવ્યા છે Kalpana Mavani -
વેજ. પીઝા ફરાળી (Veg Pizza Farali Recipe In Gujarati)
#AA2#અમેઝિંગ ઓગષ્ટ 2#SJR#શ્રાવણ/જૈન રેશીપી Smitaben R dave -
-
-
સ્પાઈસી ડોનટ/વેજ.પનીર રીંગ સમોસા
#LB#લંચ બોકસ#SRJ#સુપર રેશીપી ઓફ જુન#RB13#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
-
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ફટાફટ કડાઈ હાંડવો
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક હાંડવો એ આમ તો જનરલી તેના કૂકરમાં બનાવવામાં આવે છે જે બનતા ઘણો સમય લાગે છે જેથી આ કડાઈમાં બનાવવાથી ફટાફટ બની જાય અને ક્રીસ્પી તથા ટેસ્ટી બને છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16438699
ટિપ્પણીઓ (5)