હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધ ને ગરમ કરવા મૂકવું.એક ઉભરો આવે એટલે તેમાં મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું.થોડું બીટર થી બીટ કરી લેવું.
- 2
3 ટુકડાચોકલેટ ને ડબલ બોઈલ કરી લેવી.ડાયરેક્ટ ગરમ દૂધ માં પણ ઓગળી જાય..પણ ગ્લાસ માં ગાર્નિશ કરવા માટે મે આવી રીતે ઓગાળી છે.1 ચમચી ચોકલેટ ગ્લાસ માં પોર કરી બાકી ની ગરમ દૂધ માં ઉમેરી મિક્સ કરી લો.
- 3
દૂધ ને ગ્લાસ માં ભરી ઉપર થી 1 ટુકડા ચોકલેટ ખમણી ને ઉમેરી દો.તૈયાર છે હોટ ચોકલેટ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiહૉટ ચૉકલેટ Ketki Dave -
-
હોટ ચોકલેટ થીક શેક (Hot Chocolate Thick Shake Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
-
-
-
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#Amezing August#Hot Chocolate recipe#cookpad india#cookpad gujarati#dark chocolate recipe#milk recipe#Cinnomon recipe Krishna Dholakia -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Amazing August#AA1 હોટ ચોકલેટચોકલેટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય વરસાદ ની સિઝનમાં Tea time એ હોટ ચોકલેટ પીવાની મજા પડી જાય. Sonal Modha -
-
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
હોટ ચોકલેટ મિલ્ક (Hot Chocolate Milk Recipe In Gujarati)
#AA1#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં ગરમાગરમ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા પડે છે. ઘરે બનાવેલું હોટ ચોકલેટ ડ્રીંક બહાર તૈયાર મળતા પેકેટ અથવા તો રેસ્ટોરન્ટમાં મળતા હોટ ચોકલેટ કરતા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘરે હોટ ચોકલેટ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે.#AA1#cookpadindia#cookpad_gu spicequeen -
ઇટાલિયન હોટ ચોકલેટ (Italian Hot Chocolate Recipe In Gujarati)
#GA4#Week5#Italian#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
સામાન્ય રીતે ચા અને તાજગી એક બીજા ના પૂરક છે.. પણ વરસાદી માહોલ ની સાંજે આ હુંફાળું પીણું પૂરક છે#AA1 Ishita Rindani Mankad -
-
હોટ ચોકલેટ સોસ (Hot Chocolate Sauce Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR1 હોટ ચોકલેટ સોસ / સિરપ (હોમમેડ)#wwek1 Sneha Patel -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 આ રેસીપી મેં ડાર્ક ચોકલેટ નો ઉપયોગ કરી બનાવી છે. હોટ ચોકલેટ એક ક્લાસિક પીણું છે. તેનો તમે દરેક સિઝન માં ઉપયોગ કરી શકો. Bhavna Desai -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઝરમર વરસાદી ઠંડક વાળી મોસમમાં સાંજે થાક્યા પાક્યા ઘરે આવીએ અને હાથમાં ગરમાગરમ હોટ ચોકલેટ નો કપ મળી જાય તો એથી વધુ બીજું શું જોઈએ?હોટ ચોકલેટનો સ્વાદ અને સુગંધ એટલા અદભુત હોય છે કે તે લીધા પછી થાક ઉતારવા લાગે અને એનર્જી તો તરત જ મળી જાય.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ કિડસ સ્પેશિયલ (Instant Hot Chocolate Kids Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ આઈસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16439233
ટિપ્પણીઓ (19)