કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આથેલી આંબા હળદર અને લીલા મરચા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી મુખ્ય ફોટો

આથેલી આંબા હળદર અને લીલા મરચા

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

આ હળદર શિયાળા માં કે ચોમાસા મા ખાવાની બહુ મજા આવે . આંબા હળદર સાથે મેં લીલા મોળા મરચા આથીયા છે..અને સાથે લસણ ની કળીઓ પણ નાખી, જે પ્રેશર અને ડાયાબિટીસ પેશન્ટ માટે ઘણી લાભદાયક છે.

આ હળદર શિયાળા માં કે ચોમાસા મા ખાવાની બહુ મજા આવે . આંબા હળદર સાથે મેં લીલા મોળા મરચા આથીયા છે..અને સાથે લસણ ની કળીઓ પણ નાખી, જે પ્રેશર અને ડાયાબિટીસ પેશન્ટ માટે ઘણી લાભદાયક છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
સાઈડ શાક તરીકે
  • ૨૫૦ ગ્રામ આંબા હળદર
  • ૯ નંગલીલાં મોળા મરચાં
  • ૮-૧૦ લસણ ની કળીઓ
  • ૧ નંગલીંબુ
  • ૨ ટેબલસ્પૂનલીંબુ નો રસ
  • ૧ ટેબલસ્પૂનમીઠું
  • ૧.૫ ગ્લાસ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    આંબા હળદર ને પાણીથી ધોઈ,સ્કિન પીલ કરી લો,ત્યારબાદ તેને ઊભી ચીરી માં કાપી લો.

    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ1ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ1ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આથવાની દરેક સામગ્રી હાથવગી રાખો. મરચા ને ડિટા કાપી બિયાં અને નસો કાઢી નાંખો.

    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ2ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સ્ટીલ ના વાસણ માં આંબા હળદર,મરચાના મિડીયમ કટકા,લીંબુ ના કટકા,મીઠું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
    પછી મને થયું કે મારી પાસે લસણ છે તો એની કળીઓ પણ નાખું તો વધારે સ્વાદીષ્ટ રહેશે એટલે લસણ પણ એડ કર્યું.

    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ3ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ3ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ4ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ4ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધી વસ્તુ મિલાવી ને હલાવી ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી દીધું..
    હવે મીઠાનું પાણી થાય એટલે કાચની બરણી માં ભરી ઉપર થી એક ગ્લાસ અથવા ડૂબાડૂબ પાણી નાખી ફ્રીઝ માં મૂકી દો.૪-૫ દિવસ માં હળદર મરચાં લસણ અથાઇ જાય પછી, ખાવાની બહુ મજા આવશે..

    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ5ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ5ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ6ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ6ફોટો
    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આથેલી આંબા હળદર અને લીલા મરચા રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર August 18, 2022 14:32
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Pinal Patel
Pinal Patel @pinal_patel
August 23, 2022 07:06
Vah vah👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for આંબા હળદર
  2. 10th for હળદર

Keywords

આંબા હળદર મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
  2. સુરત ફેમસ સેવ ખમણી (Surat Famous Sev Khamani Recipe In Gujarati)
  3. મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
  4. બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
  5. મિક્સ વેજીટેબલ રાઇતું
  1. મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  2. બટાકા ના ભજીયા
  3. ચીઝ જામ મસ્કા બ્રેડ (Cheese Jam Maska Bread Recipe In Gujarati)
  4. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16445415
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close