મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
#SFR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
સાતમ સ્પેશિયલ ઢેબરા!!
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SFR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
સાતમ સ્પેશિયલ ઢેબરા!!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ લોટ ભેગા કરી લેવા. હવે તેમાં ભાજી તથા સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તથા ફોટામાં બતાવ્યા પ્રમાણે તમામ મસાલા એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં દહીં નાખી મિક્સ કરો અને ઢેબરાનો લોટ બાંધો. જરૂર પડે તો વધુ દહીં એડ કરવું. લોટને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
- 2
15 મિનિટ બાદ લોટને બંને હાથ તેલવાળા કરી મસળી લેવો. હવે લોઢીને ગરમ કરવા મુકો. લોટમાંથી ઢેબરા વણી બંને બાજુ તેલ લગાવી અને ધીમા તાપે શેકી લેવા. તૈયાર છે મેથીના ઢેબરા!
Similar Recipes
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#BW Neeru Thakkar -
સુવા ની ભાજી ના ઢેબરા (Suva Bhaji Dhebra Recipe In Gujarati)
સવાની ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. સામાન્ય રીતે સુવાની ભાજીનું શાક બનાવે છે. પણ સુવાની ભાજીના ઢેબરા બનાવ્યા. ટેસ્ટી તો ખૂબ જ બન્યા છે પણ સાથે સાથે ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે.#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમલ્ટીગ્રેઇન ઢેબરા ખૂબ જ પૌષ્ટિક છે. ઘણી જાતના અનાજ ઉપરાંત આદુ, લસણ, મેથીની ભાજી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે. બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
રાજગરાના ઢેબરા (Rajgira Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉપવાસ માટે ફરાળી ઢેબરા એ સૌથી સારો વિકલ્પ છે. ઓછા તેલમાં બનતી આ વાનગી છે . વડી ખૂબ જ ટેસ્ટી બને છે. Neeru Thakkar -
બાજરી ના બટર પનીરી ઢેબરા (Bajri Butter Paneeri Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટમાં રેગ્યુલર મસાલા સાથે પનીર છીણેલું નાખી ઢેબરા બનાવ્યા.ખરેખર સોફ્ટ, ક્રીસ્પી બન્યા.વડી બટર નાખી શેકવાથી તેની ફલેવર અને ટેસ્ટ માં બેસ્ટ બન્યા. Neeru Thakkar -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથીની ભાજી શિયાળામાં જ મળે છે.. એટલે મેથી ના રસિયા મુઠીયા, ઢેબરા, પૂરી, ગોટા,હાંડવો. બધું જ બનાવી ને ખાવા જોઈએ .. Sunita Vaghela -
મલ્ટીગ્રેઈન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ આવે એટલે ગુજરાતીઓના રસોડામાં વડાની સુગંધ આવવાની ચાલુ થઈ જાય. વડા ન બને તો સાતમ કહેવાય જ નહીં. આ મલ્ટીગ્રેન હોવાથી પૌષ્ટિક છે. વડી તેમાં પાણી ન નાખ્યું હોવાથી ૨ દિવસ સુધી રહી શકે છે. Neeru Thakkar -
-
મલ્ટિગ્રેન મેથી ના ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
#WLDઅ હેલ્થી લંચ / ડિનર રેસીપી. ઘણીવાર આપણ ને ઉતાવળ હોય છે ---- કઇક લાઈટ ખાવાની ઇચ્છા હોય, ઓચિંતા બહાર જવાનું થાય અથવા તો ઘરમાં આપણે એક્લાજ હોઈએ અને ફુલ રસોઇ બનાવાનો કંટાળો આવે ત્યારે મન કરે કે 1 વસ્તુ બનાવી લઇએ તો ચાલી જાય જે હેલ્થી હોય અને સાથે સાથે મન ને તૃપ્ત પણ કરે.Cooksnap theme of the Week#shahpreetyshahpreety Bina Samir Telivala -
-
મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR મિક્સ ભાજી ના ઢેબરા (થેપલા) Sneha Patel -
ફરાળી ઢેબરા (Farali Dhebra Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉત્તર ભારતમાં રાજગરાનો ઉપયોગ વધુ થાય છે ત્યાંના શ્રમિક ખેડૂતો રાજગરાનો ખાવામાં ઉપયોગ કરી અને અધિક શક્તિ મેળવે છે. તે લોકો રાજગરાને રામદાણા કહીને નવાજે છે. રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે રાજગરો એટલે પ્રોટીન ખનીજ તત્વો વિટામીન્સ થી ભરપૂર ખજાનો! Neeru Thakkar -
મેથી - બાજરીના ઢેબરા(Methi-Bajri Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24પોસ્ટ 1 મેથી - બાજરીના ઢેબરા Mital Bhavsar -
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#BR#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઠંડીમાં ગરમ ઢેબરા ખાવાની મજા ઓર છે. વડી આ ઢેબરામાં મેથીની ભાજી, લીલું લસણ આ બધું જ આરોગ્ય વર્ધક છે. Neeru Thakkar -
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
-
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
-
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati#cooksnap recipe Saroj Shah -
મકાઈ બાજરા ના લોટ ના ઢેબરા જૈન રેસિપી (Makai Bajra Flour Dhebra Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16445510
ટિપ્પણીઓ (12)