રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને પાણી થી ઘોઈ લો પછી એને 6/7 કલાક માટે પલાળી રાખો પછી પાણી કાઢી નાખો અને મિકસર બાઉલમાં જરૂર પમાણે પાણી ઉમેરી કકરું વાટી લો.ખીરું તૈયાર કરો
- 2
4/5 કલાક માટે ઢાંકીને મુકી રાખો પછી તેમાં દહીં, હળદર, મીઠું, ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો હવે ઢોકળા ના કુકરમાં પાણી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં થાળી મુકી તેમાં થોડું તેલ લગાવો,વઘારિયા માં એક ચમચી તેલ મુકી તેમાં ખારો ઉમેરી ખીરા મા મિક્સ કરો, લીંબુનો રસ ઉમેરો બરાબર મિક્સ કરો,થાળી ગરમ થાય એટલે તેમાં ઢોકળાં નું ખીરું એકસરખું પાથરી લો હવે તેને ચઢવા દો તૈયાર થાય એટલે ગેસ બંધ કરી દો
- 3
તેના પીસ કરી લાલ ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16473751






ટિપ્પણીઓ