ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)

Chetna Shah @cook_30095911
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને સાતથી આઠ કલાક માટે પલાળી દેવા ત્યારબાદ કુકરમાં જરૂર મુજબ પાણી મીઠું હળદર ખાવાનો સોડા નાખી ચાર થી પાંચ સીટી વગાડી ચણા બાફી લેવા
- 2
બાફેલા ચણા માંથી એક ચમચો ચણાને અધકચરા મેશ કરી લેવા
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી તતડવા દેવું ત્યારબાદ તેમાં આદુ મરચા લસણની પેસ્ટ કાંદાની પેસ્ટ સાતળવી ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટ એડ કરવી બધા મસાલા કરી બરાબર સાંતળી લેવું તેલ છૂટું પડે એટલે તેમાં મેશ કરેલા ચણા અને બાફેલા ચણા નાખી બધું સાંતળવું જરૂર મુજબ પાણી નાખી પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દેવું
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ચણા મસાલા સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477913



ટિપ્પણીઓ (4)