કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#ATW2
#TheChefStory
#SSR

#ATW2
#TheChefStory
#SSR

વધુ વાંચો

મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#ATW2
#TheChefStory
#SSR

#ATW2
#TheChefStory
#SSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
  • બુંદી માટે:👇🏻
  • 1 કપચણાનો લોટ
  • ૧ કપપાણી
  • ચપટીબેકિંગ સોડા
  • ચપટીઓરેન્જ ફૂડ કલર
  • તળવા માટે ઘી અથવા તેલ
  • ચાસણી માટે:👇🏻
  • 1 કપખાંડ
  • ૧ કપપાણી
  • ચપટીઓરેન્જ ફૂડ કલર
  • 1/2 ચમચીઇલાયચી પાઉડર
  • ગાર્નિશીંગ માટે પીસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ ચાળી લો. તેમાં જરૂર મુજબ પાણીઅને ઓરેન્જ ફૂડ કલર એડ કરી મીડીયમ થીક બેટર તૈયાર કરો.

    મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બુંદી બનાવવા માટે તેલ ગરમ થાય એટલે ઝીણા કાણાવાળા ઝારા વડે બુંદી પાળી તળી લો.(દરેક વખતે બુંદી પાડતી વખતે જારા ને ધોઈને use કરવો).બધી બુંદી પાડી તૈયાર કરો.

    મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચાસણી બનાવવા માટે: એક પેનમાં ૧ વાટકી ખાંડ 1 વાટકી પાણી લો.એક તારથી ઓછી ચાસણી તૈયાર કરો. તેમાં ઇલાયચી પાઉડર,ચપટી ઓરેન્જ ફૂડ કલર એડ કરો. ગેસ ની ફ્રેમ ધીમે કરી બધી બુંદીને ગરમ ચાસણીમાં એડ કરી પાંચ મિનિટ ઢાંકીને થવા દો. ગેસ બંધ કરી પાંચથી સાત મિનિટ ઠંડુ થવા દો હવે તેના લાડુ વાડી પિસ્તા થી ગાર્નીશ કરી તૈયાર કરો. તૈયાર છે મોતીચૂર લાડુ.

    મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર September 04, 2022 18:40

ટિપ્પણીઓ (10)

Parul Patel
Parul Patel @Parul_25
September 14, 2022 14:21
Superb 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોતીચુર લાડુ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
  2. ઈદડા (Idada Recipe In Gujarati)
  3. લાઈવ મોહનથાળ
  4. ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
  5. રોટલી ના નુડલ્સ (Rotli Noodles Recipe In Gujarati)
  1. કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
  2. શીંગ પાક
  3. વેજીટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)
  4. હોમમેડ તવા પીઝા (Homemade Tava Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16482891
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close