રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ ચાળી લો. તેમાં જરૂર મુજબ પાણીઅને ઓરેન્જ ફૂડ કલર એડ કરી મીડીયમ થીક બેટર તૈયાર કરો.
- 2
બુંદી બનાવવા માટે તેલ ગરમ થાય એટલે ઝીણા કાણાવાળા ઝારા વડે બુંદી પાળી તળી લો.(દરેક વખતે બુંદી પાડતી વખતે જારા ને ધોઈને use કરવો).બધી બુંદી પાડી તૈયાર કરો.
- 3
ચાસણી બનાવવા માટે: એક પેનમાં ૧ વાટકી ખાંડ 1 વાટકી પાણી લો.એક તારથી ઓછી ચાસણી તૈયાર કરો. તેમાં ઇલાયચી પાઉડર,ચપટી ઓરેન્જ ફૂડ કલર એડ કરો. ગેસ ની ફ્રેમ ધીમે કરી બધી બુંદીને ગરમ ચાસણીમાં એડ કરી પાંચ મિનિટ ઢાંકીને થવા દો. ગેસ બંધ કરી પાંચથી સાત મિનિટ ઠંડુ થવા દો હવે તેના લાડુ વાડી પિસ્તા થી ગાર્નીશ કરી તૈયાર કરો. તૈયાર છે મોતીચૂર લાડુ.
Similar Recipes
-
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
-
-
મોતીચૂર લાડુ (Mootichur Laddu Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશ્યલ સ્વીટ બનાવીશું મોતીચૂરના લાડુ. દિવાળીનો તહેવાર સ્વીટ વગર અધૂરો છે. દિવાળીમાં બધા અલગ અલગ સ્વીટ બનાવતા હોય છે. આજે આપણે નાના તથા મોટા સૌની ફેવરેટ સ્વીટ બનાવીશું મોતીચૂર ના લાડુ. તો ચાલો આજની મોતીચૂરના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કૂકબુક Nayana Pandya -
-
-
-
-
-
મોતીચુર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો વ્રતનો મહિનો આ મહિનામાં આપણે ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી મીઠાઈ ફરાળી વસ્તુ બધું જ સરસ બનાવીએ છીએ મેં આજે મોતીચુર લાડુ બનાવ્યા છે બનાવવામાં ખૂબ જ સરળ છે. Manisha Hathi -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
મોતિચુર લાડુ (ઝારા વગર)(Motichoor Ladoo Recipe In Gujarati)
હું કેનેડા મારી દીકરીને ત્યાં આવ્યો છું. મારા પૌત્ર પ્રનિલની સૌથી પ્રિય વાનગી “મોતિચુરના લાડુ” છે. પ્રનિલ તેને ‘ગોલ્ડનલાડુ’ અથવા ‘યલો લાડુ’ કહે છે. મારી ખુબ ઈચ્છા હતી કે કેનેડા જઈશ તો મારા હાથે બનાવીને તેને ખવડાવીશ. મારી તે ઈચ્છા આજે પૂરી થઈ છે.🥰🥰🥰આ મોતિચુર લાડુ મેં ઝારા વગર બનાવ્યા છે. રેસીપી મુકું છું. તમે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો☺️☺️ Iime Amit Trivedi -
-
-
-
-
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16482891
ટિપ્પણીઓ (10)