કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#ATW2
#The Chefstory
#Sweet

#ATW2
#The Chefstory
#Sweet

વધુ વાંચો

ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#ATW2
#The Chefstory
#Sweet

#ATW2
#The Chefstory
#Sweet

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૪ લોકો માટે
  1. પનીર -કોપરા મોદક સામગ્રી:-૧ નાની ડીશ(૧૦૦ગ્રામ)- હોમમેડ પનીર
  2. ૨ ચમચી- દૂધ પાઉડર
  3. ૧૦૦ ગ્રામ - મીલ્ક મેઈડ
  4. ૧કપ-દૂધ
  5. ૧ વાટકી- કોપરાનું ખમણ
  6. ૧ ચમચી- ઓરેન્જ એસેન્સ
  7. ૨ ચમચી-ડ્રાયફ્રુટ કતરણ
  8. કોકો મોદક સામગ્રી:-૧ પેકેટ-ઓરીયો બીસ્કીટ
  9. ૨ ચમચી- બોનૅવીટા પાઉડર
  10. ૨ ચમચી-કોકો પાઉડર
  11. ૨ ચમચી- પીસેલી ખાંડ
  12. ૨ ચમચી- મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ હોમમેડ પનીર ને છૂટું પાડી ત્યારબાદ એક કડાઈમાં જરા ઘી મૂકી તેમાં દૂધ પાઉડર, દૂધ એક કપ,અને મીલ્ક મેઈડ ઉમેરો,પછી હલાવતાં રહો એટલે માવો તૈયાર થશે,પછી એક થાળીમાં માવો,હોમમેડ પનીર (ખમણેલું), કોપરાનું ખમણ, જરૂર મુજબ પીસેલી ખાંડ અને ઓરેન્જ એસેન્સ ઉમેરો અને મોદક કણક તૈયાર કરો.

  2. 2

    પછી બીજી થાળીમાં ઓરીયો બીસ્કીટ પાઉડર,ઓરીયો ક્રીમ,બોનૅવીટા પાઉડર, કોકો પાઉડર, મીલ્ક મેઈડ, જરૂર મુજબ પીસેલી ખાંડ ઉમેરો અને મોદક કણક તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ બંને મોદક ને અલગ અલગ સર્વ કરી શકાય,પણ આ મોદક ને ડબલ ડેકર મોદક નું ટ્વીસ્ટ એટલે કે ફરાળી -બીનફરાળી,.....મોદક ને મોદક બીબાં માં ઘી થી ગ્રીસ કરી તેમાં ઉપર નીચે અથવા 1/2સાઈડ ઓરેન્જ પનીર માવા મોદક & 1/2સાઈડ કોકો મોદક ને આ રીતે શેઈપ આપો અને મોદક તૈયાર કરો.

    ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી ડબલ મસ્તી મોદક સર્વ કરો, ગણપતિ બાપ્પા ને

    ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર September 12, 2022 11:26
ભુજ
Happy
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ketki Dave
Ketki Dave @ketki_10
September 18, 2022 17:37
@cook_26502355 Suuuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
  2. મીઠા પુડલા(Sweet Pudla Recipe In Gujarati)
  3. રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
  1. ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
  2. રાજમા(Rajma Recipe in Gujarati)
  3. છોલે (Chhole Recipe In Gujarati)
  4. જામનગર સ્પેશિયલ રસ બટર પાઉં (Jamnagar Special Ras Batter Paau Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16483313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close