રાજમા(Rajma Recipe in Gujarati)

Week3
#ATW3 : રાજમા
#Thechefstory
પંજાબી સબ્જી રેસીપી
#PSR : પંજાબી રાજમા
રાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે .
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3
#ATW3 : રાજમા
#Thechefstory
પંજાબી સબ્જી રેસીપી
#PSR : પંજાબી રાજમા
રાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માટે તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ સુકુ લાલ મરચું નાખી અને ડુંગળી વઘારી દેવી
- 2
ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખી એક મિનિટ સાતડવું ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવા
- 3
હવે ટમેટાને થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દેવા ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને સમારેલા મરચા ના ટુકડા નાખી મિક્સ કરી લેવુ અને બાફેલા રાજમા નાખી એક બે મિનિટ સુધી થવા દેવા.
- 4
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાંકી ધીમા તાપે આઠથી દસ મિનિટ સુધી ઉકળવા દેવા એટલે બધો મસાલો સરસ રીતે રાજમા મા મિક્સ થઈ જશે છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું
- 5
સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નીશ કરી રાજમા સર્વ કરવા
તો તૈયાર છે
રાજમાં - 6
મેં રાજમાને રાઈસ સાથે સર્વ કર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB રાજમા ચાવલKids ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો એમને જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે.મારા સન ને તો રાજમા ચાવલ બહું જ ભાવે. તો આજે મેં એ બનાવ્યા. Sonal Modha -
રાજમા
શ્રાવણ /જૈન રેસિપી#SJR : રાજમાજૈન લોકો કઠોળ આગલા દિવસે નથી પલાળતા એ લોકો સવારે ૪ / ૫ વાગ્યા પછી પલાળતા હોય છે.તો આજે મેં પણ એ રીતે રાજમા બનાવ્યા. મારા સન ને રાજમા બહું જ ભાવે તો આજે એ નાઈરોબી થી આવ્યો તો એના માટે રાજમા બનાવ્યા. Sonal Modha -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#ATW3#TheChafStory#Week3#PSR#પંજાબી સબ્જી રેશીપી Smitaben R dave -
પંજાબી મિક્સ વેજીટેબલ (Punjabi Mix Vegetable Recipe In Gujarati)
Week3ATW3 : પંજાબી મિક્સ વેજીટેબલ#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી મિક્સ વેજીટેબલ પંજાબી સબ્જી નાના હોય કે મોટા બધાને બહુ જ ભાવતી હોય છે એમાં પણ સાથે પનીર હોય તો તો ખાવાની મજા પડી જાય. Sonal Modha -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#PSR #ATW3 #TheSafeStory રાજમા ચાવલ ખાવા ની મજા આવે ગ્રેવી હોય એટલે બીજુ સાથે કશુ પણ ના જોયે Harsha Gohil -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : મેથી પાપડ સબ્જીમેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#ChooseToCookકઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ . Sonal Modha -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક . Sonal Modha -
રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક (Rajma Potato In Coconut Milk Recipe In Gujarati)
#cookpadturns6રાજમા પોટેટો ઇન કોકોનટ મિલ્ક રાજમા માંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે વીકમાં એક કે બે દિવસ કઠોળ ખાવું જોઈએ નાના બાળકોને પણ કઠોળ તો ભાવતું જ હોય છે મારા સન ને રાજમાં બહુ જ ભાવે તો આજે મેં રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક સબ્જી બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . Sonal Modha -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#sweetRecipe#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી#SGC : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. સત્યનારાયણ ભગવાન ને પ્રસાદ મા સોજી નો શીરો ધરાવવામા આવે છે .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . મને ગરમ ગરમ શીરો બહુ જ ભાવે . Sonal Modha -
રાજમા. (Rajma Recipe in Gujarati)
#ATW3#TheChefStory રાજમા એક ભારત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. પંજાબી સ્વાદ થી ભરપુર સ્વાદિષ્ટ ડિશ છે. Bhavna Desai -
શાહી ચીલી પનીર (Shahi Chili Paneer Recipe In Gujarati)
Week3#ATW3 : શાહી ચીલી પનીર#TheChefStoryપંજાબી સબ્જી રેસીપી#PSR : શાહી ચીલી પનીરપંજાબી વાનગી નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં રેસ્ટોરેન્ટ સ્ટાઇલ શાહી ચીલી પનીર બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. Sonal Modha -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
રાજમા - બીટરૂટ પરાઠા #પરાઠા #paratha
આપણે સૌ જાણીએ છીએ કે બીટ ના ફાયદા બહુ જ છે. તેમજ રાજમા એ પણ પ્રોટીન થી ભરપૂર છે. બીટ, રાજમા અને ભરપૂર માત્રા માં કોથમીર આ પરાઠા ને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવે છે. Deepa Rupani -
પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
#Vasantmasala#aaynacookeryclubપંજાબી રેસીપીસ ચેલેન્જWeek2#SN2 : પંજાબી ટ્રેડિશનલ દાલ મખનીપંજાબી રેસીપી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પંજાબી ડિશમાં ભરપૂર મસાલા ઘી અને બટર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એટલે વધારે ટેસ્ટી લાગે છે તો આજે મેં પંજાબી ટ્રેડિશનલ દાલ મગની બનાવી. Sonal Modha -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
રાજમા ચાવલા(Rajma Chawal Recipe In Gujarati)
#ફટાફટ#સુપરસેફ# પોસ્ટ_૪રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો. Sheetal Chovatiya -
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા. Sonal Modha -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ