ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#ATW3
#Thechefstory
Italian recipe
#CJM
Week2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં નુડલ્સ અને જરૂર મુજબ પાણી તેલ અને મીઠું નાખી નુડલ્સને બોઇલ કરવા મૂકો બોઈલ થઈ જાય ત્યારબાદ ચારણીમાં પાણી નિતારી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ જાડા તળિયાવાળી કડાઈમાં ઓલિવ ઓઈલ બટર ગરમ કરી તેમાં લસણ વેજીટેબલ અને મીઠું નાખી બે મિનિટ માટે કુક થવા દો ત્યારબાદ તેમાં બધા સોસ ચીલી ફ્લેક્સ નાખી બરાબર મિક્સ કરી તેમાં બોઈલ કરેલા નુડલ્સ ઉમેરી ધીમા ગેસ ઉપર બરાબર મિક્સ કરી લો જેથી કરીને બધો ટેસ્ટ નુડલ્સમાં આવી જાય
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ઇટાલિયન નુડલ્સ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
વેજ હક્કા નુડલ્સ (veg Hakka noodles Recipe in gujarati)
આ મારી પેહલી ચાઈનીઝ રેસીપી છે મને ઓછું પસંદ છે થોડું...પણ બાળકો ને માટે ટા્ય કરી....રેડી મેડ મસાલા સાથે....ને સરસ બની...ખુબ જ ભાવી....તમે પણ ટ્રાય કરો. Shital Desai -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
ગાર્લીક વેજ હક્કા નુડલ્સ (Garlic Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
-
-
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang -
-
-
ત્રિરંગા નુડલ્સ (Triranga Noodles Recipe In Gujarati)
હેપ્પી રિપબ્લિક ડે સ્પેશિયલ ત્રિરંગા નુડલ્સ🧡🤍💚🇮🇳 Falguni Shah -
ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
#GA4#Week2 Nisha Parmar -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498555
ટિપ્પણીઓ (2)