કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#ATW2
#TheChefStory

#ATW2
#TheChefStory

વધુ વાંચો

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#ATW2
#TheChefStory

#ATW2
#TheChefStory

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
  1. 3 વાટકીઘઉંનો જાડો લોટ
  2. 1 વાટકીઝીણી સોજી
  3. 1/2 વાટકી ચણાનો લોટ
  4. 2 વાટકીગોળ
  5. 1 ચમચીઈલાયચી પાઉડર
  6. 1 ચમચીજાયફળ પાઉડર
  7. 2 ટેબલસ્પૂનખસખસ
  8. 1 વાટકીઘી
  9. તળવા માટે તેલ
  10. પા વાટકી ઘી લોટમાં ધાબો દેવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ત્રણેય લોટ મિક્સ કરી તેમાં મુઠ્ઠી પડતું ઘીનું મોણ નાખવું ત્યારબાદ નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી મુઠીયા વાળવા

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મુઠીયાને ધીમા તાપે તળી લેવા સહેજ ઠરે પછી તેનો ભૂકો કરી લેવો

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તપેલીમાં બે ટેબલસ્પૂન ઘી નાખી તેમાં એક વાટકી ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું બીજી એક તપેલીમાં એક વાટકી ઘી એકદમ ગરમ કરવું ત્યારબાદ ગોળ અને ઘી લોટમાં મિક્સ કરી દેવું તેમાં ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર નાખી એકદમ બધું મિક્સ કરવું ત્યારબાદ તેના લાડુ વાળી દેવા અને તેના ઉપર ખસખસ ચોપડી દેવું

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ચુરમાના મસ્ત લાડુ

    ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર September 08, 2022 06:54

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  2. જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
  3. કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
  4. રાજકોટ ના ફેમસ પેંડા
  5. ફુદિના મસાલા પાઉડર (Mint Masala Powder Recipe In Gujarati)
  1. મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
  2. રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
  3. રબડી (Rabdi Recipe In Gujarati)
  4. રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489826
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close