ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય લોટ મિક્સ કરી તેમાં મુઠ્ઠી પડતું ઘીનું મોણ નાખવું ત્યારબાદ નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી મુઠીયા વાળવા
- 2
હવે મુઠીયાને ધીમા તાપે તળી લેવા સહેજ ઠરે પછી તેનો ભૂકો કરી લેવો
- 3
હવે એક તપેલીમાં બે ટેબલસ્પૂન ઘી નાખી તેમાં એક વાટકી ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું બીજી એક તપેલીમાં એક વાટકી ઘી એકદમ ગરમ કરવું ત્યારબાદ ગોળ અને ઘી લોટમાં મિક્સ કરી દેવું તેમાં ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર નાખી એકદમ બધું મિક્સ કરવું ત્યારબાદ તેના લાડુ વાળી દેવા અને તેના ઉપર ખસખસ ચોપડી દેવું
- 4
તૈયાર છે ચુરમાના મસ્ત લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
-
-
-
-
ડ્રાયફ્રુટ બેસન ચૂરમા લાડુ (Dryfruit Besan Churma Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStory Bindiya Prajapati -
-
-
-
ફીણીયા લાડુ(Finiya laddu recipe in Gujarati)
#GA4#Week14લાડુસાધારણ રીતે લાડુ બનાવવા માટે મુઠીયા વાળી તળવા પડે, ખાંડવા પડે,અથવા તો ભાખરી બનાવી એના લાડુ બનાવી શકાય.પરંતુ કચ્છમાં શુભ પ્રસંગે, મહેમાનો ના આતિથ્ય માટે ફીણિયા લાડુ બંને છે.આ લાડુ બનાવવા માટે ઘી અને ખાંડ ખૂબ ફીણવામાં આવે છે.એટલે તેનું નામ ફીણિયા લાડુ પડ્યું છે.આ લાડુ બનાવવા માટે થીજેલા ઘીની ખાસ જરૂર પડે છે.થીજેલા ઘી થી સરસ ફીણાય છે. Neeru Thakkar -
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#india2020#વેસ્ટસાતમ અને દિવાળી પર સૌની ફેવરિટ આઈટમ બીજું ભલે ગમે તે બનાવો પણ મગજ તો હોય જ! Davda Bhavana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489826
ટિપ્પણીઓ