એગ્લેસ્સ ચોકલેટ બોરબોન મુઝ (Egg less Chocolate BornBorn Mousse Recipe In Gujarati)

#ATW2
#TheChefStory
#cookpadindia
#cookpad_gu
મુઝ એક એવી સ્વીટ ની વાનગી છે જે નાના થી લઇ ને મોટા સુધી બધા ને ભાવતી હોય છે. બનવા માં ખુબ સરળ અને ઓછા ઇંગ્રેડિસેંટ્સ વાળી આ રેસિપી ટેક્સચર માં પણ ખુબ સરસ ને સિલ્કી લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક માઇક્રોવેવ સેફ બોલ લો.
- 2
એમાં પાણી, મિલ્ક પાઉડર, કસ્ટર્ડ પાઉડર ઉમેરો.
- 3
ચોકલેટ ચાન્ક્સ, એક્સટ્રાક્ટ ઉમેરો.
- 4
બરાબર મિક્સ કરી મેડિયમ હીટ પર 30 સેકન્ડ ના ઇન્ટરવલ પર માઇક્રોવેવ કરો. આશરે 3-4 મિનિટ માટે. વચ્ચે હલાવતા રેહવું. બધું ઓગળી સરસ મિક્સ થઇ જય ત્યાં સુધી.
- 5
બહાર કાઢી ગરમ મિક્સર માં એક ક્યુબ બટર ઉમેરી ફરી સરસ મિક્સ કરી લેવું.
- 6
બરાબર મિક્સ કરી સર્વ કરવું હોય એ બોલ માં કાઢી લેવું
- 7
કોકો પાઉડર ડસ્ટ કરવો.
- 8
2-3 કલાક ફ્રીઝ માં સેટ કરવા મૂકવું. ત્યારબાદ ચોકલેટ શેવસ ફુદીના ના પણ અને ક્રેનબેરી થી ગાર્નિશ કરવું
- 9
ઠંડુ ઠંડુ સર્વ કરવું. એગ્લેસ્સ બોરબોન ચોકલેટ મુઝ તૈયાર છે.
Similar Recipes
More Recipes
- પાનના શરબત નું પ્રીમિક્સ (Pan Sarbat Primix Recipe In Gujarati)
- સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
- ઝ્નોડ-એલ -સીટ - ક્રીમી ચોકલેટ હમ્મસ અને ગ્રેપ સોસ જોડે (znoud-el-sit)
- જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર ભાખરી સેન્ડવીચ (LEFTOVER BHAKHRI SANDWICH Recipe in Gujarati)

ટિપ્પણીઓ (16)