પાનકી (Panki Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
ઘી બનાવ્યા બાદ જે બગરુ ( કિટુ ) વધે એમાં લોટ અને મસાલા ઉમેરી ને રોટલા બનાવ્યા છે. આ રોટલા ૩-૪ દિવસ સુધી સારા રહે છે. આ રોટલા સાથે કેરી નું ખાટું અથાણું અને દહીં સાથે મસ્ત લાગે છે.
પાનકી (Panki Recipe In Gujarati)
ઘી બનાવ્યા બાદ જે બગરુ ( કિટુ ) વધે એમાં લોટ અને મસાલા ઉમેરી ને રોટલા બનાવ્યા છે. આ રોટલા ૩-૪ દિવસ સુધી સારા રહે છે. આ રોટલા સાથે કેરી નું ખાટું અથાણું અને દહીં સાથે મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ત્રણેય લોટ અને બધા મસાલા ઉમેરવા.
- 2
બરોબર મિક્સ કરી હુંફાળા પાણીથી નરમ લોટ બાંધી લેવો અને ૧૦-૧૫ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવો.
- 3
હવે ગરમ તવા ઉપર લુઓ મુકી હાથ ભીનો કરી રોટલો થેપી કાણાં પાડી લેવા. અને રોટલા ની ફરતે તેલ રેડવું.
- 4
બંને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવા.
- 5
આ રોટલા મેં ચા સાથે સર્વ કર્યા છે.
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16501328

ટિપ્પણીઓ (17)