રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં માં ચણાનો લોટ ઘઉં નો લોટ રવો મિકસકરો
- 2
કાંદા લસણ અને ટામેટા આદું મરચાં નાખીને પેસ્ટ બનાવી લોટમાં નાખી મિક્સ કરો મીઠું અને મરચું હળદર ધાણાજીરું નાખી ખીરું તૈયાર કરી નોનસ્ટિક પેનમાં પુડલા ઊતારો ટોમેટો સોસ સાથે સર્વ કરો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
Similar Recipes
-
-
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#trendતેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય. Bhavna C. Desai -
-
વેજ મેયો પુડલા સેન્ડવિચ (veg mayo pudla sandwich recipe in Gujar
#GA4#Week12સેન્ડવિચ આપણે ઘણા પ્રકારની બનાવીએ છીએ.અને નાના થી માંડીને મોટા બધા ને ભાવે છે.આજે મેં ચણા ના લોટ ના પુડલા માંથી વેજીટેબલ નાખી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Super September recipe#Streetfoodrecipe#Breakfastrecipe#Snakerecipe#Sandwichecipe મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એવી પુડલા સેન્ડવીચ ને બ્રેક ફાસ્ટ તરીકે, સ્નેકસ તરીકે પીરસી શકો છો. Krishna Dholakia -
મૂંગફળી ના પુડલા (Peanut Pudla Recipe In Gujarati)
#supersક્યાંક જોયેલી અને થોડી નવીન લાગી એટલે એ બનાવવા પ્રેરિત થઈ,પુડલા માં નવો ટેસ્ટ ડેવલપ કરવાઆજે ટ્રાય કર્યો.. Sangita Vyas -
-
-
-
-
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)
#trend1#week1 નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋 Bhavisha Manvar -
-
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni -
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
મીઠા પુડલા એ ગુજરાતની પારંપરિક મીઠાઈ છે.#SSR Ankita Tank Parmar -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
-
-
ટામેટા ના પુડલા (Tameta pudla recipe in Gujarati)
# મોમમારા સાસુ ના ફેવરિટ અંને મારા દીકરા ના પણ ફેવરીટ Nehal D Pathak -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#30mins#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ બેસન પુડલા(Veg Besan Pudla Recipe in Gujarati)
#most_active_userઆ રેસિપી મેં મારા સાસુ માટે બનાવી છે કેમ કે એમને બહુ જ ભાવે છે Harshita Dharmeshkumar -
-
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16501386
ટિપ્પણીઓ