ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ ની દાળ બને સાથે મિક્સ કરી દળાવિ લેવી તેમાંથી 1 વાટકો લોટ પલાળવો અને દહીં નાખી ને પલાળવુ સવારે પલાળવુ અને સાંજે ઈડલી બનાવવી
- 2
ખીરા મા 1/2ચમચી સોડા નાખી અને સેજ તેલ નાખી મિક્સ કરી લેવું અને મીની ઈડલી નાં સ્ટેન્ડ મા ચમચી થી ખીરું નાખવું
- 3
અને તપેલી મા ઈડલી સ્ટીમ કરવા મુકવી 5,7 મિનીટમા ઈડલી તૈયાર અને ઈડલી ને વધારવી
- 4
અને તપેલીમા તેલ મુકી તેલ થાય એટ્લે રાઈ, જીરું મુકી તતળે એટ્લે તલ નાખવા અને હીંગ નાખી લીમડો અને મરચા વધારવા અને મીની ઈડલી નાખી મિક્સ કરી દેવી
- 5
વધારેલી મીની ઈડલી તૈયાર સર્વિંગ બાઉલ મા સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16502844
















ટિપ્પણીઓ (11)