પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા દહીંની અંદર મીઠું હળદર મરચું ધાણાજીરૂ વગેરે એડ કરી મિક્સ કરો હવે તે મસાલા દહીંમાં પનીરના ટુકડા એડ કરો અને 15 એક મિનિટ રહેવા દો પ્રીમિક્સ પાઉડર ને દૂધમાં પલાળી દો સબ્જી બનાવવા માટે કડાઈમાં તેલ ઘી અથવા બટર ગરમ કરો તે ગરમ થાય હવે બીજા પેનમાં તેલ ગરમ કરો તેલ એટલું માત્રામાં લેવું કે તેમાં પનીરના ટુકડા સંતળાઈ શકે
- 2
કડાઈમાં તેલ ઘી ગરમ થાય પછી તેમાં ડુંગળી ગુલાબી કલરની મધ્યમ તાપે સાંતળી લેવી પછી તેમાં ટામેટાની પ્યુરી એડ કરી તેને પણ સાંતળવી હવે પેનમાં તેલ ગરમ થાય એટલે પનીરના ટુકડા તેમાં નાખી ધીમા તાપે સાંતળી લેવા
- 3
હવે કડાઈમાં આપણી ડુંગળી અને ટામેટાની ગ્રેવી સંતળાઈ ગઈ છે હવે તેમાં જે આપણે પ્રીમિક્સ પાઉડર દૂધમાં પલાળ્યો હતો તે તેમાં એડ કરો. જો તમે સ્પાઈસી ખાતા હો પ્રીમિક્સ પાઉડર અને દૂધની જગ્યાએ પાણીમાં પણ પલાળી શકો રિમિક્સ પાઉડર ને થોડી વાર ચડવા દો
- 4
હવે સબ્જી માટેની ગ્રેવી તૈયાર છે તો તેમાં સાંતળેલા પનીર ના ટુકડા એડ કરી ધીમા તાપે એક થી બે મિનિટ ચડવા દે તો તૈયાર છે આમાં બીજા કોઈ મસાલા એડ કરવાના નથી
- 5
પનીર ટીક્કા મસાલા સબ્જી આને તમે ખાઈ શકો
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (4)