કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

#PSR
નાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSR
નાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બટર અને થોડું તેલ મૂકીને તેમાં તજ, લવિંગ,સૂકા લાલ મરચા, ઇલાયચી, આદુ-મરચા-લસણ સાતડો થોડું સંતળાય પછી સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં ઉમેરો થોડું મીઠું નાખીને કૂક થવા દો સંતળાઈ જાય પછી તેને ઠંડુ થવા દો
- 2
કાજુ અને મગજતરી ની પેસ્ટ બનાવી લો, અને બીજા પેનમાં બટર મૂકીને થોડા કાજુ સાંતળી લો
- 3
ટામેટાં ડુંગળીનું મિશ્રણ ઠરેએટલે તેને મિક્સરમાં પેસ્ટ બનાવી લો
- 4
પેનમાં બટર અને તેલ ગરમ કરીને તેમાં ટામેટાં ડુંગળી ની પેસ્ટ ઉમેરીને સાંતળો પછી તેમાં લાલ મરચું પાઉડર,હળદર, ધાણાજીરું,કિચન કિંગ મસાલો,મીઠું ઉમેરી ચડવા દો કસૂરી મેથી ને પણ હાથેથી મસળીને ઉમેરી દો પછી તેમાં એક ચમચી મલાઈ ઉમેરી દો
- 5
સરખું કુક થઈ જાય પછી તેમાં થોડું ચીઝ છીણી લો તૈયાર છે આપણું કાજુ મસાલા શાક તે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (4)