#JR3
સુજી લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી પલાળી દેવી
પછી તમે બધા શાકભાજી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું
આદુ મરચાની પેસ્ટ ઉમેરી ખીરું તૈયાર કરો વેફલ્સ મેકર મા ખીરું રેડી વોફલ્સ તૈયાર કરવા
ચટણી સાથે સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ