ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#30mins
ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં કાંદા કેપ્સીકમ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી ઉમેરી ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે કુક થવા દો પછી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો ટોમેટો કેચઅપ નાખી બરાબર મિક્સ કરી એક મિનિટ માટે હલાવીને ગેસ બંધ કરો.
- 2
ત્યારબાદ ગેસ ઉપર નોનસિક તવી ગરમ મૂકી તેમાં તેલ પાણીનું પોતુ ફેરવી લો અને તેમાં મીડીયમ સાઈઝ નો ઉત્તપા પાથરી દો અને ઉપરથી થોડું બટર લગાવી ઉત્તપાને પલટાવી લો ત્યારબાદ ઉપરથી બનાવેલું પીઝા ટોપિંગ પાથરી દો અને ઉપરથી જરૂર મુજબ ચીઝ ખમણીને એક મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ઉત્તપા પીઝા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ઉત્તપા અને મેદુવડા (Uttapa / Medu Vada Recipe In Gujarati)
શનિવારઆજે મેં નાસ્તો બનાવ્યો હતો ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
-
-
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પીઝા (Pizza Recipe In Gujarati)
નાના મોટા સહુને ભાવતી આ વાનગી છે. એમાં પણ બાળકો અને યંગસ્ટર્સને તો ખૂબજ ભાવતા હોય છે. મારી આ પીઝા બનાવવાની રીત ખૂબ સહેલી અને ઝડપથી બની જાય એવી છે. ખાસ કરીને બાળકોને ખૂબ ભૂખ લાગી હોય ને ફટાફટ નાસ્તો કરવો હોય કે જમવું હોય તો એ વખતે ખૂબજ ઓછા ઘટકોથી આ પીઝા ફટાફટ બની જાય છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ પીઝા છે.#GA4#Week22 Vibha Mahendra Champaneri -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe In Gujarati)
#GA4 #Week3*POST 1* મારી દીકરીના ફેવરીટ અને બનાવવામાં સરળ એવા આ ઢોસા હું ઘરમાં મળતી વસ્તુઓથી બનાવું છું.આસાનીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. Payal Prit Naik -
અડદની દાળના પનીર પીઝા 🍕🍕
મધર્સ ડે સ્પેશ્યલ રેસીપી 🌹🌹❤️❤️🌹🌹ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani -
માર્ગારીટા પીઝા
#JSR#RB16#week16 આ એક પીઝા નો જ પ્રકાર છે.જે ઘરે પણ જલદી બની જાય છે.અને બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ કરી શકો છો Vidhi V Popat -
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
ઘઉંના લોટની પીઝા રોટી (Wheat Flour Pizza Roti Recipe In Gujarati)
#NRCખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને જોઈને મોઢામાં પાણી આવે છે. Falguni Shah -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#AA2#cookpadgujrati#cookpadindia હવે પીઝા બનાવવા રોટલી જેટલું સરળ છે અને આ પીઝા તમે કોઈ પણ તવા પર અને યિસ્ટ વગર બનાવી શકો છો અને મેં આ પીઝા ઘઉં ના લોટ થી બનાવ્યા છે એટલે તે હેલ્થી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે Harsha Solanki -
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16537651
ટિપ્પણીઓ