કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન રેસીપી મુખ્ય ફોટો

ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન

Gauri Sathe
Gauri Sathe @gauri

આ રેસીપી ધાબા/રેસ્ટોરન્ટ મા મળતી એક સ્વાદિષ્ટ વાનગી છે.
#RB13

આ રેસીપી ધાબા/રેસ્ટોરન્ટ મા મળતી એક સ્વાદિષ્ટ વાનગી છે.
#RB13

વધુ વાંચો

ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન

Gauri Sathe
Gauri Sathe @gauri

આ રેસીપી ધાબા/રેસ્ટોરન્ટ મા મળતી એક સ્વાદિષ્ટ વાનગી છે.
#RB13

આ રેસીપી ધાબા/રેસ્ટોરન્ટ મા મળતી એક સ્વાદિષ્ટ વાનગી છે.
#RB13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
6 વ્યક્તિ
  1. 250 ગ્રામનાના રવૈયાના રીંગણ
  2. 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  3. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  4. 1 ટી સ્પૂન ગરમ મસાલો
  5. સ્વાદ મુજબ મીઠું
  6. સ્વાદ મુજબ ખાંડ
  7. 1 ટી સ્પૂન ગોડા મસાલા
  8. 1 ટેબલ સ્પૂનશેકેલા શિંગદાણાનો ભુકો
  9. 1 ટી સ્પૂન કસુરી મેથી
  10. 3 ટેબલ સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂન રાઈ
  12. 1 ટી સ્પૂન જીરુ
  13. 1 ટી સ્પૂન હિંગ
  14. 1 ટી સ્પૂન હળદર
  15. જરુર મુજબ પાણી
  16. 1 નંગનાની ડુંગળી સમારેલી
  17. 1 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ રીંગણને ધોઈ કોરા કરી આડો અને ઉભો ચીરો મુકો.કઢાઇ મા તેલ લઈ ગરમ થાય એટલે આ રિંગણને તળી લો.

    ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન રેસીપી સ્ટેપ1ફોટો
    ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રીંગણ કાઢ્યા પછી વધેલા તેમા વઘાર કરી સૌપ્રથમ ચણાનો લોટ નાખો થોડો શેકાય એટલે બાકીના બધા મસાલા ઉમેરો સંતળાય એટલે એક વાટકી પાણી ઉમેરી ઉકળવા માંડે એટલે રીંગણ ઉમેરો.મધ્યમ તાપે પાંચ મીનીટ રહેવા દઇ ગેસ બંધ કરો.

    ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન રેસીપી સ્ટેપ2ફોટો
    ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભરવાં રીંગણ સર્વ કરવા તૈયાર છે.

    ધાબા સ્ટાઇલ ભરવાં બેંગન રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gauri Sathe
Gauri Sathe @gauri
પર October 05, 2022 11:09

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 06, 2022 13:12
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફાફડા ની કઢી (Fafda Kadhi Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટસ પનીર સંદેશ પ્રસાદી રેસિપી (Dryfruits Paneer Sandesh Prasadi Recipe In Gujarati)
  3. સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
  4. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  5. સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
  1. ગટ્ટા નું શાક
  2. ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
  3. ટાકોસ (Tacos Recipe In Gujarati)
  4. પપૈયા ની છીણ (Papaya Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16546246
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close