સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#૩૦ મિનિટ રેસિપી #30mins

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસોજી
  2. ૧/૨ કપપાણી
  3. ૧/૨ કપદહીં
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧ ચમચીક્રશ કરેલા લીલા.મરચા
  6. ૧ ચમચીતેલ
  7. ૧/૪ ટી સ્પૂનરાઈ
  8. ૧/૨ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  10. વઘાર માટે
  11. ૪ નંગલાંબા કટ કરેલા લીલા મરચા
  12. ૧ મોટી ચમચીતેલ
  13. ૧/૨ ટી સ્પૂનરાઈ
  14. થી ૧૦ નંગ મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક બાઉલ માં સોજી લઈ લી પછી તેમાં.દહીં નાખી મિક્સ કરી લી પછી થોડું થોડું પાણી નાખી ઠીક ખીરું તૈયાર કરી લી ખીરા ને દસ મિનિટ સુધી રહેવા દો

  2. 2

    ખીરા ને દસ મિનિટ રાખીએ ત્યાં સુધી બાજુ માં લીલા મરચા ક્રશ કરી લો પછી ખીરા માં લીલા મરચા એડ કરી તેમાં મીઠું, સોડા અને બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી પછી વઘરીયા માં તેલ લઇ તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેને ખીરા.આ એડ કરો

  3. 3

    પછી થાળી ને ગ્રીસ કરી લી અને તેમાં ખીરું પથરી સ્ટીમર માં ઢોકળા ને સ્ટીમ કરો ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધી બજુનમાં એક કડાઈ માં તેલ લી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી દો રાઈ તતડે એટલે તેમાં લીલા મરચાં કટ કરેલા નાખી મીઠા લીમડા ના પાન નાખી ને બે મિનિટ સુધી થવા દો

  4. 4

    પાંચ મિનિટ પછી ઢોકળા ની થાળી નીચે ઉતરી લો અને તેને ઠંડી કરવા મૂકો ઠંડી થાય એટલે તેમાં કરી ઉપર થી લીલા મરચા નો વઘાર નાખી ઢોકળા ને પ્લેટ માં લધી લો

  5. 5

    તૈયાર ધકડા ને સરવીગ પ્લેટ. માં લઇ કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes