સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay @Xama_74
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને સમારી લો. અને પલાળેલા સાબુદાણા લો. 15 - 20 શિંગદાણા આખાં રાખીને બીજા ને અધકચરા વાટી લો.
- 2
ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ, ઘી ગરમ કરો અને તેમાં જીરુ, મીઠા લીમડાના પાન, લીલા મરચા, આખા શીંગદાણા ઉમેરી ને વઘાર કરો.ત્યારબદ તેમાં અધકચરા વાટેલા શીંગદાણા અને સમારેલા બટાકાં, સિંધવ મીઠું, લીંબુ નો રસ, ખાંડ સ્વાદ મુજબ ઉમેરીને મિક્સ કરી લો, ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરી ને મિક્સ કરો
- 3
હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરો અને મિક્સ કરો. 5 - 7 મિનિટ રહેવા દો અને ગેસ બંધ કરી દો,
- 4
તૈયાર છે સાબુદાણા બટાકા ની ખીચડી, ગરમ ગરમ સર્વ કરો
ફરાળી ચેવડો ઉમેરી ને પણ સર્વ કરી શકીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16547606












ટિપ્પણીઓ (14)