આખા ભરેલા મરચાં (Akha Bharela Marcha Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

આખા ભરેલા મરચાં (Akha Bharela Marcha Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 થી 6 નંગ ભોલર મરચાં
  2. 1 ચમચીગોળ
  3. 1/2 કપચણાનો લોટ
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1 ચમચીતેલ
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં ઉપર દર્શાવેલ બધી સામગ્રી મિક્સ કરી લો

  2. 2

    મરચાને ઉભો એક કાપો મૂકી વચ્ચેથી તેના બી કાઢી લો.

  3. 3

    પછી તેમાં તૈયાર કરેલ ચણાના લોટનો મસાલો ભરો

  4. 4

    એક પેનમાં તેલ લઈ તેમાં મરચાંને વઘારો. ઉપર ચણાનો લોટ રાખી ઢાંકણ ઢાંકી ઉપર પાણી મૂકી ધીમા તાપે ચડવા દો

  5. 5

    એક બે મિનિટમાં ચડી જાય એટલે બધું જ બરાબર મિક્સ કરો.(વરાળમાં બાફીને પણ કરી શકાય) તો તૈયાર છે આપણા આખા ભરેલા લોટના મરચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes