કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)

#ChooseToCook
#cookpadindia
#cookpadgujrati
આ શાક મારા ઘરમાં બધાને ભાવે છે અને સરસ્યું તેલમાં બનાવી તો આ શાકનો ટેસ્ટ વધી જાય છે આ શાક બનાવવામાં એકદમ સરળ છે તેટલું જ ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે ઘરમાં સિમ્પલ રસોઈ બનાવીએ અને બધાકહે છે ટેસ્ટી બની છે ત્યારે તેમને ખવડાવવાનો અને બનાવવાનો આનંદ અનેક ગણો વધી જાય છે મને રસોઈ નો ઘણો શોખ છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા કોબીજ અને લીલા મરચાને ધોઈનેસમારી લો
- 2
પછી કડાઈમાં સરસિયું તેલ લઈને ગરમ કરો તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ જીરો અને હિંગ નાખો પછી તેમાં કટ કરેલા બટાકા, લીમડો અને લીલું મરચું અને બે ચમચી પાણી નાખીને પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો
- 3
પછી તેમાં કટ કરેલ કોબીજ અને બધા સૂકા મસાલા નાખીને મિક્સ કરી લો પછી ઢાંકણ ઉપર પાણી મૂકીને શાકને થવા દો
- 4
સાફ થઈ જાય પછી તેમાં ટામેટું કટ કરીને નાખો અને બે ત્રણ મિનિટ માટે થવા દો પછી ગેસ બંધ કરી લો કોથમીર નાખીને મિક્સ કરી લો
- 5
સર્વ કરવા માટે રેડી છે કોબીજ બટાકાનું શાક
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)