કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#ChooseToCook
આજે મે હોટ કૉફી બનાવી છે તે પણ કોકો પાઉડર ઉમેરી ને આ કૉફી ફટાફટ બની જાય છે અને સ્ફૂર્તિ પણ આપે છે મને તો ખૂબ જ પસંદ છે મારા ઘરે વિક માં એક વાર તો બને જ છે અને મારા ઘર માં બધા ને પસંદ છે

#ChooseToCook
આજે મે હોટ કૉફી બનાવી છે તે પણ કોકો પાઉડર ઉમેરી ને આ કૉફી ફટાફટ બની જાય છે અને સ્ફૂર્તિ પણ આપે છે મને તો ખૂબ જ પસંદ છે મારા ઘરે વિક માં એક વાર તો બને જ છે અને મારા ઘર માં બધા ને પસંદ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  • 1 કપદૂધ
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીઇન્સ્ટન્ટ કૉફી
  • 1 ચમચીપાણી
  • 1/4 ચમચીઇલાયચી પાઉડર
  • 1/2 ચમચીકોકો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નાની ડબ્બી માં ઈલાયચી પાઉડર લેવો હવે તેમાં કોફી, કોકો પાઉડર અને ખાંડ ઉમેરો

    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ગરમ પાણી ઉમેરો અને ડબ્બી ને બરાબર બંધ કરી 5 મિનિટ સતત હલાવવી

    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કલર બદલાય જાય એટલે ડબ્બી ને ખોલી 2 કપ માં ઉમેરો હવે દૂધ ને ગરમ કરો

    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગરમ દૂધ ને કૉફી કપ માં ઉમેરો ઉપર થી કૉફી અને કોકો પાઉડર થી ગાર્નિશ કરવું

    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપડી હોટ કૉફી રેડી છે સર્વ કરવા માટે તેને કોઈ પણ સાથે સર્વ કરવી

    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 08, 2022 11:29
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હોટ કૉફી કોકો પાઉડર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
  2. અપ્પમ (Appam Recipe In Gujarati)
  3. વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
  4. પાઉં બ્રેડ તવા ગ્રીલ્ડ સેન્ડવિચ (Pav Bread Tava Grilled Sandwich Recipe In Gujarati)
  5. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
  1. વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
  2. મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
  3. ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
  4. લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16552028
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close