પાઉં બ્રેડ તવા ગ્રીલ્ડ સેન્ડવિચ (Pav Bread Tava Grilled Sandwich Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

પાઉં બ્રેડ તવા ગ્રીલ્ડ સેન્ડવિચ (Pav Bread Tava Grilled Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબાફેલા બટાકા
  2. 1 નંગનાની ડુંગળી
  3. 1 નંગલીલું મરચું
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1/4 ચમચીજીરૂ
  8. 2 ચમચીકોથમીર
  9. તેલ / બટર શેકવા માટે
  10. 3 નંગપાઉં બ્રેડ
  11. કેચઅપ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા છોલી ને મેશ કરવા.ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝણું સમારેલું મરચું, ઝીણી સમારેલી કોથમીર અને બાકી ના મસાલા નાખી મિક્સ કરવું.

  2. 2

    બ્રેડ લઈ વચ્ચે થી કટ કરી એક સાઈડ બટાકા નું મિશ્રણ લગાવી બીજી સાઈડ થી કવર કરવું.

  3. 3

    તવો ગરમ કરી તેલ / બટર લગાવી બ્રેડ ને ચારે બાજુ શેકવી.

  4. 4

    તૈયાર છે પાઉં બ્રેડ તવા ગ્રીલ્ડ સેન્ડવિચ.સર્વિંગ ડીશમાં લઈ કેચઅપ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes