લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોળી અને બટાકાને સમારી લો ટમેટાને પણ સમાવી લો હવે એક કુકરમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો
- 2
તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ ઉમેરો પછી લસણની પેસ્ટ ઉમેરી સમારેલા ટામેટાં ઉમેરી દો
- 3
હવે તેમાં હળદર લાલ મરચું પાઉડર મીઠું બધુ ઉમેરી સરસ મિક્સ કરી લો પછી સમારેલો બટાકા અને લીલી ચોળી ઉમેરી સરસ મિક્સ કરી લો અને બે મિનિટ સુધી તેલમાં સાંતળો
- 4
પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ત્રણથી ચાર સીટી વગાડી લો પાકી જાય એટલે ગેસ બંધ કરી દો પછી કુકર ખોલો ત્યારે તેમાં ધાણાજીરું પાઉડર ઉમેરી મિક્સ કરી સર્વ કરો તૈયાર છે લીલી ચોળી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#Thursday treat challenge#TT1 Jayshree G Doshi -
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya -
-
-
-
-
-
-
-
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
-
-
ચોળી નું ડબકા વાળું શાક (Chori Dabka Shak Recipe In Gujarati)
#SRJ#ચોળી નું ડપકા વાળુ શાકઅમારા દેશમાં સૌરાષ્ટ્રમાં ભાખરી સાથે ચોળીનુ ડપકા વાળુ શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
લીલી ચોળી અને બટેકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16552069
ટિપ્પણીઓ (2)