કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati)

Avni Sheth
Avni Sheth @avnii_002

#JR3

#JR3

વધુ વાંચો

લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati)

Avni Sheth
Avni Sheth @avnii_002

#JR3

#JR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 300 ગ્રામપાપડી
  2. 150 ગ્રામપાલક
  3. 3-4ચમચા તેલ
  4. 1 ચમચીતલ
  5. 5-6લવિંગ
  6. 1/8 ચમચીહિંગ
  7. 2ચમચા લીલું નારિયેળ નું છીણ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  10. 1 ચમચીલીલું લસણ
  11. ચપટીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાપડી ને છોલી દાણા કાઢી લેવા. ધોઈ ને નિતારી લેવા.

  2. 2

    હવે કૂકર મા 1ગ્લાસ પાણી ઉકાળવું અને એમાં પાપડી દાણા ઉમેરી સોડા અને મીઠું નાખી 2વહિર્સલ કરવી.ફ્લેમ બંધ કરી તરત જ સીટી ઉભી કરી હવા કાઢી લેવી. અને કાણાંવાળી ચાળણી મા દાણા કાઢી ઉપર ઠંડુ પાણી રેડી લેવું. જેથી દાણા લીલાં રહે

  3. 3

    હવે પાલક તોડી ને ધોઈ નિતારી દાણા કાઢેલાં ગરમ પાણી મા 2-3મીન. ઉકાળી લેવી. અને ચાળણી મા કાઢી નિતારી બરફ ના પાણી મા મૂકવી. 3-4મીન. અને પછી ચર્ન કરવી. લીલો કલર જળવાય રહેશે સાથે લીલું લસણ અને હળદર પણ પણ ચર્ન કરવું.

    લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કઢાઈ મા 2ચમચા તેલ મૂકી હિંગ નાખી પાલક પ્યુરી ઉમેરી સાંતળવી આદુંમરચાં ની પેસ્ટ સાંતળવી. અને બાફેલાં લીલવા દાણા ઉમેરી લેવા. મીઠું ખાંડ નાખી સાતરવું. હવે 1/2પાણી ઉમેરી ઉકાળવું. ધીમે તાપે.

    લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વઘારીયા મા 1-2ચમચા તેલ મૂકી ગરમ કરવું અને તલ વાટેલાં લવિંગ નો ભૂકો ઉમેરી તતડે એટલે શાક મા ઉપરથી રેડી લેવું અને તરત જ ઢાંકણ ઢાંકી ધીમા તાપે 1-2મીન. થવા દેવું. ઢાંકણ ખોલી હલાવી ફ્લેમ બંધ કરી લેવી. તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી લીલવા પાપડી નું શાક પરોસવા માટે

    લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલવા પાપડી નુ શાક (Lilva Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avni Sheth
Avni Sheth @avnii_002
પર October 13, 2022 09:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati)
  2. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. દાળવડા (Dalvada Recipe In Gujarati
  4. રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
  5. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
  1. ચીઝી બીટ વેજીટેબલ સ્ટફ પરાઠા (Cheesy Beetroot Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
  2. પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
  3. ઓટ્સ અનેે ડ્રાયફ્રુટ સુુુખડી (Oats Dryfruit Sukhdi Recipe In Gujarati)
  4. મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16562152
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close