કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#DTR
#cookpadindia
#cookpadgujarati
@Disha_11 @Ekrangkitchen @hetal_2100
આજે હું એક નાસ્તાની રેસીપી બનાવું છું જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને પસંદ આવે તેવી છે. સ્પીનર પાલક મઠરી ખરેખર ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી છે. તહેવારો પર મહેમાન માટે અથવા કોઈપણ પ્રસંગે ભેગા થવા માટે એક સરસ નાસ્તાની વાનગી છે. રેસીપી સરળ છે અને તમે તમારા રસોડામાં આસાનીથી બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો ખાસ્તા મઠરી, મેથી મઠરી, નમકીન મઠરી, ખાસ્તા મસાલા મઠરી વગેરે બનાવે છે પરંતુ તમારે આ સરળ હોમમેઇડ મઠરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા દિવાળીના નાસ્તા/દિવાળી નમકીન તરીકે પાલક મઠરીનો સમાવેશ કરજો.વડી દેખાવમાં પણ જમીન ચકરી જેવી લાગતી હોવાથી બાળકો માટે પણ યાદગાર બની રહેશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બધા જ
  1. 1 કપમેંદો
  2. 4 ચમચીઘી (મોણ માટે)
  3. 1/2 કપ ચણાનો લોટ
  4. 1જૂડી પાલક
  5. 2 નંગતીખા લીલા મરચા
  6. 1 ચપટીહિંગ
  7. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  8. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  9. 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  10. સ્વાદ અનુસારમીઠું
  11. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાના લોટમાં મીઠું ઘીનું મોણ ઉમેરી મધ્યમ કઠણ લોટ બાંધીને 15 મિનિટ રેસ્ટ આપવો ચણાના લોટને પાંચથી સાત મિનિટ ધીમા તાપે શેકીને અલગ રાખવો.પાલક અને લીલા મરચા ની મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવી.

    સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં હિંગ જીરું પાઉડર તૈયાર કરેલી પેસ્ટ અને શેકેલો લોટ નાખી બાકીના બધા જ મસાલા ઉમેરો અને પાણી બળીને સ્ટફિંગ થાય તેવું તૈયાર કરી લો આ સ્ટફિંગમાં મીઠું ખૂબ જ ઓછું વાપરવું અને તેને ઠંડુ પડવા દેવું.

    સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    મેંદાના લોટમાંથી એક મોટું પરોઠું વણવું પુરણનું પણ એ જ સાઈઝનું પરોઠું વણવું અને બંનેને ભેગા કરવા ત્યારબાદ તેનો ટાઈટ રોલવાળી એક ઇંચ ના ટુકડા કરી લો અને લુવાને સહેજ પ્રેસ કરી વેલણથી સહેજ જ વણવી આ રીતે બધી જ મઠરી તૈયાર કરવી.

    સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધી જ મઠરીને લાલાશ પડતી તળી લેવી અને છાપા પર ગોઠવીને ઠંડી પડવા દેવી.

    સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર October 29, 2022 05:17
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
November 06, 2022 21:10
Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
  2. કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
  3. રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
  4. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  5. બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
  1. ટાકોઝ (Tacos Recipe In Gujarati)
  2. કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
  3. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  4. પાટુડી (Patudi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16593874
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close