કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચકરી ફરસી પૂરી ચોળાફળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચકરી ફરસી પૂરી ચોળાફળી રેસીપી મુખ્ય ફોટો

ચકરી ફરસી પૂરી ચોળાફળી

Niharika Shah
Niharika Shah @niharika0506

ચકરી #DTR
ફરસી પૂરી
ચોળાફળી

ચકરી #DTR
ફરસી પૂરી
ચોળાફળી

વધુ વાંચો

ચકરી ફરસી પૂરી ચોળાફળી

Niharika Shah
Niharika Shah @niharika0506

ચકરી #DTR
ફરસી પૂરી
ચોળાફળી

ચકરી #DTR
ફરસી પૂરી
ચોળાફળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨કલાક
૨વયકતી
  • ચોળાફળી બનાવવા માટે
  • ૨ કપ ચણાનો લોટ
  • ૧/૪ કપ અળદનોલોટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧/૨ ચમચી પાપડખારો
  • જરૂર મુજબ પાણી
  • મસાલો
  • ૧/૨ ચમચી લાલમરચુ
  • ૧/૨ ચમચી સંચળ
  • ચકરી બનાવવા માટે
  • ૨ વાટકા ઘઉં નો લોટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ચમચી લાલમરચુ
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચી પીસેલુ મરી જીરૂપાવડર
  • ૩-૪ ચમચી બટર
  • મેંદા ની પૂરી
  • ૩ વાટકી મેંદો
  • ૪-૫ ચમચી રવો
  • ૧/૨ વાટકી ઘી તેલ નું મોણ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ચમચી જીરૂમરીનો પાઉડર
  • ૨-૩ ચમચી તલ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨કલાક
  1. 1

    ચોળાફળી નો લોટ બાંધી તેને કુટેડી લોટ ને નરમકરી તેના લૂઆ કરી વણી લો તેના કાપા પાડી સુકવવા દો પછી તેને તળી લો તેના પર મરચું સંચળ મીઠું નાખી મસાલો છાંટી દો ખુબજ સરસ લાગે છે

  2. 2

    ચકરી બનાવવા માટે ઘ ઉનોલોટ ને કુકરમાં બાફી લો ત્રણ સીટી વગાડી લો પછી તેને મિક્સરમાં પીસી લો અને પછી તેમાં બધા મસાલા કરી લો પછી તેને ચક રીના સચા માં નાખી ચકરીને તળી લો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

  3. 3

    મેંદા ની પુરીબનાવવા મેંદા નો રોટલો તેમાં રવો તે ઘીનું મોણ તલ મરી જીરાનો પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું નાખી કઠણ લોટ બાંધવો પછી તેને કુટેવો પછી તેના લુઆ બનાવી વણી લો સુકાઇ જાય એટલે ધીમા તાપે તળી લો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niharika Shah
Niharika Shah @niharika0506
પર October 29, 2022 12:30
હું કુકપેડ ટીમ દ્વારા મને ધણું શીખવા મળ્યું રસોઈ બનાવવામાં મને ખુબ જ મઝા આવે છે નવું જાણવા મળે છે કુકપેડ ના મિત્રો મારી રેસીપી જોઈને મને લાઈકમળેછે મારા મિત્રો નો આભાર ્્્ કુકપેડ મેમ્બરો એકતા મેડમ હેતલબેન નો ખુબ ખુબ આભાર જયશ્રી કૃષ્ણ જય સોમનાથ હરહર મહાદેવ
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચકલી ફરસી પૂરી ચોળાફળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
  2. રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
  3. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  4. કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
  5. બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
  1. કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
  2. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  3. વધેલી ખિચડી ના ચીલા (Leftover Khichdi Chila Recipe In Gujarati)
  4. મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16594610
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close