રાંધવાની સૂચનાઓ
- 1
ચોળાફળી નો લોટ બાંધી તેને કુટેડી લોટ ને નરમકરી તેના લૂઆ કરી વણી લો તેના કાપા પાડી સુકવવા દો પછી તેને તળી લો તેના પર મરચું સંચળ મીઠું નાખી મસાલો છાંટી દો ખુબજ સરસ લાગે છે
- 2
ચકરી બનાવવા માટે ઘ ઉનોલોટ ને કુકરમાં બાફી લો ત્રણ સીટી વગાડી લો પછી તેને મિક્સરમાં પીસી લો અને પછી તેમાં બધા મસાલા કરી લો પછી તેને ચક રીના સચા માં નાખી ચકરીને તળી લો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 3
મેંદા ની પુરીબનાવવા મેંદા નો રોટલો તેમાં રવો તે ઘીનું મોણ તલ મરી જીરાનો પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું નાખી કઠણ લોટ બાંધવો પછી તેને કુટેવો પછી તેના લુઆ બનાવી વણી લો સુકાઇ જાય એટલે ધીમા તાપે તળી લો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
-
મસાલેદાર ચોળાફળી વિથ આઈસ ચટણી
#સ્ટ્રીટઆજે હું જે રેસીપી પોસ્ટ કરું છું એ પારંપારિક તો છે સાથે-સાથે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. જે આપણા બધાનાં ઘરે દિવાળીમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ એવા ઘણા લોકો છે જે રેગ્યુલરમાં પણ ખાવાના શોખીન હોય છે. જેનું નામ છે ચોળાફળી. અહીંયા અમદાવાદમાં તેમજ બીજા ગામ-શહેરોમાં કાચવાળી લારીમાં વાંસનાં ટોપલામાં ભરેલી ચોળાફળી તો બધાએ જ જોઈ હશે. એમાં પણ અમારા મણિનગર ચારરસ્તાની ચોળાફળી તો આખા અમદાવાદમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં ઠેર-ઠેર દરેક વિસ્તારમાં મણિનગર ચારરસ્તાવાળા લખેલી લારી જોવા મળે છે. જેમ સવારે ઘણા લોકો ફાફડા-જલેબી, વણેલા ગાંઠીયા, ફૂલવડી જેવા ગરમ નાસ્તા કરવાનાં શોખીન હોય છે તેવી જ રીતે સાંજે ચોળાફળીની લારી પર ચોળાફળી ખાનારા પણ ઘણા શોખીન હોય છે. હવે ઘણાને થાય કે એવું તે શું ખાસ છે આ ચોળાફળીમાં કે હું આટલા વખાણ કરું છું? તો તેની સાથે જે આઈસ ચટણી મળે છે એ તેની મુખ્ય ખાસિયત છે. ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે લોકો ચોળાફળી તો ખાય પણ તેનાથી વધારે સાથે ચટણી પીતા હોય છે. તો આજે આપણે ચોળાફળીની સાથે-સાથે તેની સાથે ખાવામાં આવતી આઈસ ચટણી પણ બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#DFT : મસાલા ફરસી પૂરીદિવાળી મા બધા ના ઘરમાં ચકરી , ફરસી પૂરી, ઘુઘરા અને બીજી બધી મિઠાઈ અને ફરસાણ બનતા હોય છે. તો મેં આજે બનાવી મસાલા ફરસી પૂરી 😋 Sonal Modha -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે. Ranjan Kacha -
-
મઠિયા અને ચોળાફળી(Mathiya And Cholafali Recipe in Gujarati)
#કૂકબુક#Post1આ બન્ને વગર દિવાળીના તહેવાર ની ઉજવણી અધૂરી ગણાય. દિવાળી ના તહેવારમાં બનતા, ગુજરાતની આગવી ઓળખ કહેવાય તેવા નાસ્તા છે. ઘરઘરમાં ભાવતા ને ખવાતા નાસ્તા છે. આજકાલ તૈયાર લાવીને બધા તળતા હોય છે. જે વધારે તેલવાળા બને છે અને મોંઘા પણ હોય છે.તો દિવાળી માટે ખાસ હું લાવી છું ઘરે જ બજાર કરતા પણ વધારે પોચા-તાજા મઠિયા, ચોળાફળી બનાવવાની રીત..સાથે છે ડાયટ માં લઇ શકાય અને તો પણ એટલા જ ટેસ્ટી લાગે તેવા ચોળાફળી ખાખરા....અને ઠંડી ટેસ્ટી ફુદીનાવાળી ચોળાફળી ની ચટણી... Palak Sheth -
-
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#GA4#Week 9ફરસી પૂરી હું મારા મમ્મી પાસે થી બનાવાતા શીખી હતી. તેમાં થોડો ફેરફાર કરીને મેં બનાવી છે. Nisha Shah -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT દિવાળી માં બનાવવા માં આવતા ફરસાણ માં ચોળાફળી અવશ્ય બનાવવા માં આવે છે .ચોળાફળી નાના મોટા સૌને ગમે પણ છે . Rekha Ramchandani -
ચકરી
#ગુજરાતી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના લોટમાંથી ચકરી બને છે, ઘણા લોકો ઘઉંનાં લોટ ની પોટલીવાળી વરાળથી બાફીને બનાવે તો કોઈ ચોખાનો લોટ અને અડદની દાળ માંથીબનાવે. મહારાષ્ટ્રમાં ચકરી ને ચકલી અને દક્ષિણ ભારતમાં મુરુક્કુ કહે છે. આજે હું ચોખાનો લોટ અને મેંદાથી બનતી ચકરી ની રેસિપી પોસ્ટ કરું છું, સ્કૂલે જતાં બાળકોને લંચ બોક્ષમાં પણ આપી શકો છો. Nigam Thakkar Recipes -
-
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR ચોળાફળી ગુજરાતી લોકો નુ ફેવરિટ જે દિવાળી નો સમય માં બધા ને ઘરે બને છે Harsha Gohil -
બટર ચકરી
#દિવાળી ચકરી બનાવવા માટે ઘણો સમય લાગે છે પણ આ રીતે ચકરી બનાવશો તો ફટાફટ અને સહેલી રીતે થઈ જશે. Bansi Kotecha -
ચોળાફળી ની ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, ગુજરાતી ઓનું ફેવરીટ નાસ્તા પલેટર કહી શકાય એવી ચોળાફળી તેની ચટણી વગર એકદમ અઘુરી છે ખરું ને?આમ તો, આ ચટણી દરેક ઘર માં બનતી જ હોય છે . આ ચટાકેદાર ચટણી બનાવવા ની રીત એકદમ સરળ છે અને મોંમાં પાણી લાવી દે એવી ફુદીના ની સુગંધ વાહ.. તો આ ચટણી ની રીત નીચે મુજબ છે. asharamparia -
ફરસી પૂરી
નાસ્તા માં ફરસી પૂરી તો બધાને ભાવતી જ હોય છે. હું મેંદો ઓછો use કરું ઘઉં નો લોટ જ વાપરુ. એટલે હેલ્ધી થાય. Sonal Modha -
ચકરી
ચકરી ભારત નો એક ચટપટો અલ્પાહાર છે.જેના થી તમારા તહેવાર ખાસ બની જશે. દરેક પાર્ટી કે તહેવાર માં તમારા હાથે બનાવી સકો છો. Purvi Patel -
તીખી ફરસી પૂરી
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#Par : તીખી ફરસી પૂરીછોકરાઓ ને સ્નેકસ વધારે પસંદ હોય છે . સ્કૂલ થી આવીને તરત જ તેમને કાઈ ને કાઈ ખાવુ હોય . તો આ હોમ મેડ ઘઉં અને સોજી ની તીખી ફરસી પૂરી હેલ્થ માટે પણ સારી . નાની મોટી પાર્ટી મા પણ સર્વ કરી શકાય છે . ફરસી પૂરી માથી ચાટ બનાવી સર્વ કરી શકાય . ચાટ માટે થોડી નાની નાની પૂરી બનાવી લેવી . Sonal Modha -
-
ચોળાફળી
#સુપરશેફ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ28 ચોળાફળી નું નામ પડે એટલે ખાવા ની ઈચ્છા થાય..ચોળાફળી આપડે બનાવતા જ હોઈએ છીએ..પણ આજે મે જે રેસિપી થી બનાવી છે તે રેસિપી થી નય બનાવી હોય તો ચાલો મારી રેસિપી વાચો અને આ રીતે ચોળાફળી બનાવો.. Badal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16594610
ટિપ્પણીઓ