કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#MBR1
#Week1
આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  • 16 બ્રેડ સ્લાઈસ
  • 2 નંગ ટામેટા
  • 3 નંગ ડુંગળી
  • 2 નંગબાફેલા બટાકા
  • 1/4બાઉલ ગાજર
  • 1/4બાઉલ વટાણા
  • 1/2બાઉલ મેયોનીઝ
  • 50 ગ્રામચીઝ
  • 1 ચમચીઓરેગાનો
  • 1 ચમચીચિલીફલેક્સ
  • 1 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 ચમચીસેઝવાન ચટણી
  • 2લીલા મરચા
  • 50 ગ્રામબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીસ ને કાપી લેવા બટાકા ને બાફી લેવા અને ગાજર વટાણા ને 1/2 બોયલ કરવા હવે બધા વેજીસ ને એક મોટા બાઉલ માં કાઢી લો તેમાં મેયોનીઝ ઉમેરો

    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બરાબર મિક્સ કરવું અને પછી ચીઝ અને ઓરેગાનો ઉમેરવો

    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ચિલીફલેક્સ, મરી પાઉડર અને રેડ ચીલી સોસ ઉમેરવો

    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્રીન ચીલી સોસ, સેઝવાન ચટણી અને લીલા મરચાં ઉમેરવા

    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધું બરાબર મિક્સ કરવું બ્રેડ ની કિનારી કાઢી તેના ઉપર બટર લગાવવું

    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બ્રેડ ની ઉપર વેજીટેબલ મૂકી બીજી બ્રેડ ઉપર બટર લગાવી વેજીબલ વાડી બ્રેડ ઉપર મૂકી થોડું હાથ થી દબાવી લેવી અને ચપ્પા ની મદદ થી કાપી લેવી

    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સર્વિંગ પ્લેટ માં લઈ સર્વ કરવી

    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર November 13, 2022 18:36
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
November 14, 2022 02:58
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)
  2. ક્ઢી નો મસાલો (Kadhi Masala Recipe In Gujarati)
  3. ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
  4. લીલવા ના મસાલા ની કઢી.(Lilva Masala kadhi recipe in Gujarati)
  5. કઢી સુરત સ્પેશ્યલ વિન્ટર વાનગી (Kadhi Surat Special Winter Recipe In Gujarati)
  1. ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
  2. મેંદાની અજમા પૂરી (Maida Ajwain Poori Recipe In Gujarati)
  3. સ્માઈલી પોટેટો (Smiley Potato Recipe In Gujarati)
  4. મગ નુ સુપ (Moong Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16626383
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close