બીટ ગાજર થાબડી (Beetroot Carrot Thabdi Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
બીટ ગાજર થાબડી (Beetroot Carrot Thabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને બીટની છાલ ઉતારી ને ખમણી લો.હવે એક કડાઈમાં 2 ચમચા ઘી લઈ તેમાં ખજુર લીધો હોય તો પ્રથમ ખજુર અધકચરો સાંતળી લેવો પછી ગાજર-બીટનું છીણ ઉમેરી સાંતળો.પછી તેમાં દૂધ ઉમેરી હલાવતા રહો જયાં સુધી છીણ સોફટ થઈ જાય.
- 2
.હવે ખાંડ,મલાઈ અને ડ્રાયફ્રૂટ્સ-એલચીનો પાઉડર ઉમેરી દો.જ્યાં સુધી ઘી છૂટું નાં પડે ત્યાં સુધી હલાવો.હવે માવો ખમણીને ઉમેરો. ફરી હલાવો જયાં સુધી બધું એક સરખું મીકસ થઈ કડાઈમાં ચોંટતું બંધ થાય પછી મીલ્કમેડ ઉમેરી મીકસ કરી લો 2-3 મિનીટ હલાવો પછી ગેસ પરથી ઉતારી લો.
- 3
ઘીથી ગ્રીસ કરેલ પ્લેટમાં ઢાળી દબાવી ઠંડુ થવા દો.એ પછી કટ કરી સર્વ કરો.કોઈપણ શેઈપ આપી શકાય.તૈયાર છે બીટ-ગાજર થાબડી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644431










ટિપ્પણીઓ