લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સલાડ માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરી લો,
જીંજરા ને ફોલી ને ગરમ પાણી માં મીઠું ઉમેરી ને બાફી,નિતારી ને બાઉલમાં કાઢી લો.ડુંગળી, ટામેટાં, કાકડી,ફુદીના ના પાન,કોથમીર ને પાણી થી ધોઈ ને સમારી લો.
દાડમ ને ફોલી દાણા કાઢી લો,શિંગોડા ને કાપી લો. - 2
હવે,એક પહોળા બાઉલમાં બાફેલા જીંજરા, સમારેલા કાકડી,ટામેટાં, ડુંગળી,શિંગોડા દાડમ ના દાણા ઉમેરો...પછી જીરા પાઉડર, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો, ફુદીના ના પાન અને કોથમીર ઉમેરી ને સરસ ભેળવી લો.
- 3
તૈયાર હેલ્થી અને પ્રોટીન થી ભરપુર આ લીલાં ચણા (જીંજરા) ના સલાડ ને સ્રવિંગ બાઉલમાં કાઢી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રુટસ નટસ અને ચિયા સલાડ (Fruits Nuts Chiya Salad Recipe In Gujarati)
#SPR#Novemberrecipe#Saladrecipe#Fruits,Nuts & Chiya Salad recipe#MBR4#My recipe book Krishna Dholakia -
-
મિક્સ ફ્રુટ અને ડ્રાયફ્રુટ સલાડ (Mix Fruit Dryfruit Salad Recipe In Gujarati)
#Salad recipe#SPR#Mixfruits & dryfruits salad Krishna Dholakia -
-
-
-
-
ફણગાવેલા ચણા નું સાદુ સલાડ (Fangavela Chana Sadu Salad Recipe In Gujarati)
#MBR5#Week 5#cookpadindia#cookpadgujarati#ફણગાવેલા ચણા નું સલાડ#ફણગાવેલાચણા રેસીપી Krishna Dholakia -
-
વિન્ટર સ્પેશિયલ જીંજરા નું સલાડ (Winter Special Jinjara Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Winterspecialjinjarasalad#MBR4#Week 4□લીલાં ચણા સ્વાદિષ્ટ અને રસાદાર હોય છે.□શિયાળામાં લીલાં ચણા મળતાં હોવાથી આ સલાડ ઝડપી બની જાય છે....□આ સલાડ પ્રોટીન,ફાઈબર અને મેંગેનીંજ થી ભરપૂર છે......નાના..થી ...લઈ બધી જ વ્યક્તિ ને પસંદ આવે એવું છે.. Krishna Dholakia -
શિંગોડા નું સલાડ (Water Chestnut Salad Recipe In Gujarati)
#LCM1#SPR#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
ચણા ની દાળ અને દૂધી ની છાલ ની ચટણી :
#RB10#my recipe book અત્યારે દૂધી સરસ આવે..એટલે આ દૂધી ની છાલ સાથે ચણા દાળ નો ઉપયોગ કરી અમે ચટણી બનાવી લઇએ બહું જ સરસ સ્વાદ માં લાગે છે... Krishna Dholakia -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
સફરજન અને કાકડી નું સલાડ (Apple Cucumber Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
સિઝલીંગ સલાડ (Sizzling Salad Recipe In Gujarati)
#SPR November#Saladrecipe#Sizlingsalad#kidsfavouritesalad#MBR4#Week 4આ એન્ટિ ઑકસિડન્ટ થી ભરપૂર સલાડ નેજો કીડસ્ ને સલાડ ખાવા attract કરવાં હોય તો...આ રીતે બનાવી સર્વ કરો....માંગી ને હોંશ થી ખાશે. Krishna Dholakia -
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
-
-
શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)
#LCM1#SPR#MBR4#Week4આજે મે શિંગોડા નું સલાડ બનાવ્યું છે જે ખૂબ જ હેલધી અને ટેસ્ટી બને છે hetal shah -
એ.બી.સી. સલાડ
#SPR November#સલાડરેસીપી#ABCSaladrecipe#Applebeetcarrotsaladrecipe#Week 4#my recipe book#MBR4 એપલ,બીટ અને કેરેટ ના ઉપયોગ થી આ સલાડ બનાવ્યો હોવાથી એનું નામ ABC Salad આપ્યું....આરોગ્ય માટે ગુણકારી, ઘણાં જ હેલ્થ બેનીફીટ મળે.... બાળકો થી માંડી મોટેરાઓ પણ હોંશ થી આરોગે....tasty & good mood લાવી દે ખાતાં જ....મારી દીકરી તો કહે મમ્મી woow delicious ......ABC Salad ....mood banade......swad badhe de.... Krishna Dholakia -
વઘારેલા લીલા ચણા (Vagharela Lila Chana Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#lilachanarecipe#vagharelajinjararecipe#LunchboxRecipe આજે નાસ્તામાં લીલા ચણા બાફી,વઘારી ને બનાવ્યાં....લંચબોકસ માં લઈ જવા... Krishna Dholakia -
ગાજર અને નટસ સલાડ (Gajar Nuts Salad Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#coojpadgujrati Amita Soni -
મગ નું સલાડ અને બીટરૂટ જ્યુસ (Mag Nu Salad & Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week5 Darsh Desai -
શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)
#WLD#WEEK7#MBR7# WatercasunutSaladrecipe#Saladrecipe#Cucumberrecipe Krishna Dholakia -
-
-
ફ્રૂટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chaat વિટામીન c અને વિટામીન A થી ભરપુર...સીમ્પલ અને સરળ .વાળ અને સ્કીન માટે એકદમ હેલ્થી. બધાં જ કલર નું કોમ્બીનેશન તથા ફુલ ઓફ ફાઈબર જ્યુસી ચાટ જે દરેક ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
- મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16655778
ટિપ્પણીઓ (4)